માહિતી અનુસાર, કંપનીએ આ પ્લાન એવા યૂઝર્સ માટે રજૂ કર્યા છે જે ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે પરંતુ કોલિંગનો ઉપયોગ વધુ કરે છે. કંપનીએ આ પ્લાન નક્કી કરાયેલા સિલેકેટેડ સર્કલ માટે જ રજૂ કર્યો છે. કોલિંગને લાભ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 સુધી રહેશે. ત્યારબાદ તમ કોલ કરો છો તો 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ લાગશે.
2/3
જો તમે વોડાફોન ગ્રાહક છો અને આ પ્લાનનો લાભ લેવા માંગતા હોય તો તેના માટે તમે તમારો નંબર 119 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે, ત્યારબાદ કોલિંગ અને રોજ 1 જીબી ડેટા મળશે. જોકે ફ્રી મેસેજનો લાભ આ પ્લાનમાં નહીં મળે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
3/3
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓની વચ્ચે સ્પર્ધા 'ચાલી હી છે. કંપનીઓ એક પછી એક નવી નવી ઓફર લાવી રહી છે ત્યારે વોડાફોને પણ 119 રૂપિયાનો રીચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન 28 દિવસની વેલિડીટી સાથે આવશે સાથે જ અનલિમિટેડ વોઈસ કોલની સાથે 1 જીબી ડેટા પણ મળશે.