શોધખોળ કરો

Crime News: ફેસબુકથી પરિણીતા આવી યુવકના સંપર્કમાં, બંને ગયા કપલ બોક્સમાં ને પછી.........

સુરતમાં કપલ બોક્સમાં એક પરિણીતા પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી

સુરતઃ સુરતમાં કપલ બોક્સમાં એક પરિણીતા પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના સિંગણપોરની પરિણીતાએ પીસીઆરના પૂર્વ ડ્રાઇવર પર બળાત્કાર થયાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હોવાનો પણ આરોપ લગાવવામા આવ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં કપલ બોક્સમાં શારીરિક સંબંધ બાંધી તસવીરો પાડી બ્લેકમેઇલ કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે આવેલા સુમન પ્રતિક આવાસમાં રહેતા મયૂર પ્રવિણ નાવડિયાએ છેલ્લા બે વર્ષથી ફેસબુક મારફતે એક પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પરિણીતાને કપલ બોક્સમાં મળવા બોલાવી હતી. જ્યાં તેણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પરિણીતા પર બળાત્કાર બાદ તેને તરછોડી દેવાઇ હતી. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Surat: સુરતમાં કોર્ટ પરિસરમાં હથિયાર લઈને ઘુસ્યા લોકો, ગેંગવોરની ઘટના બને તે પહેલાં જ પોલીસે પાર પાડ્યો ખેલ

સુરત: કોર્ટ પરિસરમાં જ ગેંગ વોર થાય તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ઘડી અને એમરોજ દાલ ચાવલ ગેંગના સાગરીતો તીક્ષ્ણ હથિયારો લઈ કોર્ટમાં ગેંગવોર કરવાના ઇરાદે પ્રવેશ્યા હોવાની જાણ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અને કિસ્સાઓ સુરત શહેરમાં સમયાઅંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટ માર્ચ થવાની શક્યતા હતી પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. તમામ આરોપીઓ હથિયારો સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા.

ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો. હાલમાં ઉમરા પોલીસે અન્યની શોધખોળ શરૂ કરી છે. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર  થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી ગેંગવોર અટકી ગયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Embed widget