શોધખોળ કરો

Love Jihad: વડોદરામાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી બ્લેડથી સોરી લખવા યુવતીને કરી મજબૂર

Love Jihad: વડોદરાના પાદરામાં લવ જેહાદનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.

Love Jihad: વડોદરાના પાદરામાં લવ જેહાદનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે વિધર્મી યુવકે મિત્રતા કેળવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ સબંધ કાપી નાખતા મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ પણ છે કે, યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ

 ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.  રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં પરિવારજનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરાને બતાવ્યું ચપ્પુ ને પછી......

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં 16 વર્ષીય વિદ્યાર્થીની એક તરફી પ્રેમીએ  ચપ્પુ બતાવી પ્રેમસંબંધ બાંધવા ધમકી આપી હતી. સનકી પ્રેમી વારંવાર કિશોરીનો પીછો કરીને ઘર નજીક જઈ  પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હોવાનું કિશોરીએ માતા પિતાને જણાવ્યું હતું. જે બાદ તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસએ યુવકની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

પાલનપુરમાં નજીવી બાબતે માતા-પુત્ર પર તલવાર વડે હુમલો

પાલનપુરના જામપુરા ખાતે હુમલાની ઘટના સામે આવી છે. ખુલ્લી તલવાર વડે મહિલા અને યુવક પર હુમલાનો કરવામાં આવ્યો છે. નજીવી તકરાર બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રને છોડાવવા જતા માતા ઈજાગ્રસ્ત થઈ તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે. હાલમાં ઘાયલ માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Embed widget