શોધખોળ કરો

Crime News: વલસાડમાં નજીવી બાબતે પતિએ ગર્ભવતી પત્નીની લાકડાના ફટકા મારી હત્યા કરતા અરેરાટી

Crime News: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે.  ઉમરગામના ભિલાડ ગામે પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી છે. ગર્ભવતી પત્નીની પતિએ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

Crime News: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે.  ઉમરગામના ભિલાડ ગામે પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી છે. ગર્ભવતી પત્નીની પતિએ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.  એક લગ્ન પ્રસંગમાં પરત ફરતી વેળાએ પત્ની પહેલા ઘરે આવી જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આવેશમાં આવીને પતિએ લાકડાના ફટકા મારી પત્નીનું મોત નીપજાવ્યું હતું. ભીલાડ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.  નજીવા ગુસ્સામાં થયેલ આ હત્યાકાંડના કારણે પરિવાર નોંધારો બન્યો છે.  મહિલાને ચાર માસનો ગર્ભ હોવાથી એક સાથે બે જીવના મોત થયા છે. 

પ્રેમસંબંધની આશંકાએ સગા ભાઇએ બહેનની કરી હત્યા

ગીર સોમનાથ વેરાવળના મેઘપુર ગામમાં ભાઇ બહેન અને માતા પુત્રીના સંબંધને તાર-તાર કરી દેતી કરૂણ ઘટના બની છે. જાણીએ શું છે સમગ્ર ઘટના

ગીર સોમનાથના મેઘપુર ગામમાં ભાઇ-બહેનના સંબંધને તાર-તાર કરી દેતી ઘટના સામે આની છે. અહીં બહેનના પ્રેમસંબંધની આશંકાએ ખુદ ભાઇ એજ બહેનની હત્યા કરી દીધી.તો આ ઘટનામાં તેની સાવકી માતાએ પણ દીકરાની મદદ કરી હતી. પોલીસે  હત્યાના ગણતરીના કલાકમાં જ આરોપી ભાઇ અને માતાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ઘરી છે.

આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, સગીરાને રાત્રે અસી  પર કોઇ યુવક ચોરીછુપી મળવા આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાથી નારાજ ભાઇ અને માતાએ સગીરાની નિર્દયતાથી હત્યા કરી દીધી. જો કે હત્યાના ગણતરીના કલાકમાંજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બુલેટ વેચવા બાબતે સુરતમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

 સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક

 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે.  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે,  નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ

Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત

SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા

'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

Embed widget