શોધખોળ કરો
અમદાવાદઃ ગેંગ રેપની ફરિયાદ કરનારી સગીરાએ શું કહ્યું કે કોર્ટે તમામ 18 આરોપીને નિર્દોષ છોડી મૂક્યા ? જાણો વિગત
1/6

આ કેસમાં પોલીસે ફરિયાદી રાજુ ગુરુદયાલ શર્મા અને માતા નંદિની ઉર્ફે ગુડ્ડુ સહિત 19 જણની ધરપકડ કરેલી. પીડિતાની માતા નંદિની ઉર્ફે ગુડ્ડુ જામીન પર છૂટ્યા બાદ ભાગી ગઇ હતી. કોર્ટે આરોપીઓ સામે આરોપનામું ઘડ્યું ત્યારથી તે ભાગી ગઇ હતી. આથી કોર્ટે તેની વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યું હતું. તેમ છતાં તે હાજર થઇ નહોતી.
2/6

તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 14 નવેમ્બર 2016 ના રોજ આરોપી કિશોર પટેલ અને સાગર પટેલ એક્ટિવા પર સગીરાને રાત્રીના 10.15 વાગે ધોળકાના ચલાડા ગામના કર્મજ્યોત ગ્રીનવીલા બંગલો નં-37માં લઇ ગયેલા. આ બંગલાં તેની સાથે 7 લોકોએ ગેંગરેપ કર્યો હતો તેવી ફરિયાદ તેમણે કરી હતી.
Published at : 18 Jul 2018 11:59 AM (IST)
View More





















