શોધખોળ કરો

પ્રેમિકા સાથે યુવક સાસરીમાં મધરાતે માણી રહ્યો હતો શરીર સુખ ને પકડાઈ ગયો, લોકોએ ખૂંટે બાંધીને આંખોમાં તેજાબ નાંખ્યો ને....

પોલીસે ઘાયલ યુવકને ભીડમાંથી બચાવ્યો અને પછી તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. ઘાયલ યુવકની ઓળખ પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાથરા દક્ષિણ પંચાયતના રહેવાસી સિકંદર મંડલ તરીકે થઈ છે.

Crime News: બિહારના સુપૌલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલા ટોલની આ ઘટના છે. શનિવારે રાત્રે પરિણીત મહિલાને મળવા આવેલા પ્રેમીને ગ્રામજનોએ રંગે હાથ પકડ્યો હતોમોડીરાત્રે મળવા આવેલા યુવકને  ખૂંટે બાંધીને પહેલા માર માર્યો હતો. ત્યારપછી તેની આંખોમાં એસિડનો છંટકાવ કર્યો હતો. જોકે, આ દરમિયાન કોઈએ સ્થાનિક પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

પોલીસે યુવકને કરાવ્યો હોસ્પિટલમાં દાખલ

પોલીસે ઘાયલ યુવકને ભીડમાંથી બચાવ્યો અને પછી તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. ઘાયલ યુવકની ઓળખ પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાથરા દક્ષિણ પંચાયતના રહેવાસી સિકંદર મંડલ તરીકે થઈ છે. બે દિવસ પહેલા રાત્રે તે બેલા ટોલના રહેવાસી ગીતા દેવીને મળવા ગયો હતો. જો કે, જ્યારે ગીતા દેવીના પરિવારજનોને આ વાતની જાણ થઈ તો પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી. ત્યારબાદ આંખોમાં એસિડ નાંખવામાં આવ્યું હતું.

એસપીએ વાતને નકારી કાઢી

પીડિત યુવક સિકંદર મંડલનું કહેવું છે કે તે ગીતા દેવીને આધાર કાર્ડ આપવા ગયો હતો. દરમિયાન તેના પરિવારજનોએ તેને માર માર્યો હતો અને તેની આંખોમાં એસિડ નાખ્યો હતો. જો કે, જ્યારે આ મામલામાં સુપૌલના એસપી ડી.અમર્કેશને પૂછવામાં આવ્યું તો તેમણે યુવકની આંખોમાં એસિડ નાખવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આરોપીઓની ધરપકડ માટે શું કરાયું

એસપીએ કાંડમાં આરોપીની ધરપકડ માટે એસડીપીઓ ઈન્દ્રકુમારના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસપીએ કહ્યું, તાત્કાલિક કાર્યવાહી કરીને અશોક શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવાશે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget