શોધખોળ કરો

યુવકને મામી સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમિકાના પુત્રને માના સંબંધોની પડી ખબર ને તેણે મિત્રને કહ્યું, પછી...........

બુલંદશહરઃ સમાજમાં અનૈતિક સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં યુવકને કૌટુંબિક મામી સાથે શારીરિક સંબંધ હતા. પ્રેમિકાના પુત્રને માતાના સંબંધની ખબર પડતાં તેણે મિત્રને વાત કરી હતી. જે બાદ ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે બે લોકોની ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, થોડા દિવસ પહેલા બુલંદશહરના મેંકકોડ કોતવાલી વિસ્તારમાંથી પસાર થતી નહેરમાંથી એક યુવકનની લાશ મળી હતી. જેની ઓળખ ગ્રેટર નોયડાના ખોદના કલા ગામમાં રહેતા રાહુલ તરીકે થઈ હતી. ત્યારથી પોલીસ ઘટનાનું કોકડું ઉકેલવામાં લાગી હતી. એસપીએ જણાવ્યું કે, રાહુલના ધરપકડ કરાયેલા એક યુવકની માતા સાથે અનૈતિક સંબંધ હતા. જે તેની મામી થતી હતી. માતાના અનૈતિક સંબંધની જાણ પુત્રને થયા બાદ તેમણે મિત્ર સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. હત્યા માટે તેણે મિત્રની મદદ લીધી હતી. જે મુજબ બંનેએ મળીને તમંચાથી ગોળીબાર કરીને રાહુલની હત્યા કરી નાંખી હતી. જે બાદ લાશને કારમાં લઈ જઈને કોટ ગાવ સ્થિત નહેરમાં ફેંકી દીધી હતી. યુવકની માતાના જે યુવક સાથે આડા સંબંધ હતા તેનો ગુનાહિત ઈતિહાસ છે. યુવકને મામી સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમિકાના પુત્રને માના સંબંધોની પડી ખબર ને તેણે મિત્રને કહ્યું, પછી........... 24 ડિસેમ્બરના રોજ મર્ડરના એક મામલે તે જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. હત્યામાં સામેલ યુવકનો મિત્ર પણ રીઢો ગુનેગાર છે અને ઘણી વખત જેલમાં જઈ આવ્યો છે. Lockdown: કોરોનાના નવા કેસ આવતાં ફફડી ઉઠેલા આ દેશે લાદયું લોકડાઉન, જાણો  વિગત રાશિફળ 15 ફેબ્રુઆરીઃ  સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા ન કરતા આ કામ, જાણો આજનું રાશિફળ

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Embed widget