શોધખોળ કરો

Crime News: ઘોર કળિયુગ, સગા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

સગીર દીકરીને 9 અઠવાડિયા 3 દિવસનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. વાલોડ પોલીસે નરાધમ પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Crime News: તાપી જિલ્લામાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી તેના જ પિતાના દુષ્કર્મનો બોગ બની (A minor daughter became the victim of her own father's misdeeds) હતી. નરાધમ સગા પિતાએ સગી દીકરી પર દાનત બગાડી  હતી. સગા બાપે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરતા સગીરા ગર્ભવતી (pregnant)  બની હતી. સગીર દીકરીને 9 અઠવાડિયા 3 દિવસનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. વાલોડ પોલીસે નરાધમ પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી (FIR) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફમ બનીને નિર્દોષ લોકો ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલા કરી રહ્યા છે. ચમનપુરામાં બે મિત્રો બેઠા હતા આ સમયે બે શખ્સોએ આવીને તમે મારા દુશ્મના ત્યાં કેમ નોકરી કરો છો કહીને  મિત્રને ઢોર મારીને યુવકને ચાકુુના ઘા મારીને લોહી લુહાણ કરી નાંખ્યો હતો અને જતા જતા આરોપીઓ એ ધમકી આપી હતી કે હવે પછી ત્યાં નોકરી કરશો તો જાનથી મારી નાંખીશું. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી હતી. મેઘાણીનગર વિસ્તારમાં ચમનપુરા ખાતે રહેતા અને ભંગારના ગોડાઉનમાં નોકરી કરતા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સરસપુરમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.27ના રોજ રાત્રે તેઓ સાથીદાર સાથે ગોડાઉનમાં સૂવા માટે જતા હતા ત્યારે ચાલીના નાકે પાડોશીનો ભાઇ આસિફ અને એક અજાણ્યો શખ્સ બંને ત્યાં બેઠા હતા.

 તેઓએ ફરિયાદી યુવકને જોઇને તુરંત તમે આ મારા દુશ્મનના ગોડાઉનમાં કેમ કામ કરો છો તેમે કહીને ગાળો બોલીને બંને શખ્સો માર મારવા લાગ્યા હતા. એટલું જ નહી ચાકુથી હુમલો કરીને ફરિયાદી યુવકને લોહી લુહાણ કરી મુક્યો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બંને ત્યાંથી નાસી ગયા હતા જતા જતા ધમકી આપી કે ગોડ઼ાઉનમાં કામ કરશો તો જાનથી મારી નાખીશું ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Embed widget