શોધખોળ કરો

Crime News: યુવતીને 15 વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ પણ જૂનો આશિક પણ શરીર સુખ માણવા આવતો તેથી.......

MP Crime News: આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, 3 નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.

Crime News: મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા મુજબ, 40 વર્ષીય મહિલાને 25 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમાં તેનો જૂનો પ્રેમી આડખીલી રૂપ બની રહ્યો હતો. તેણે નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને ગોળી મરાવીને હત્યા કરાવી હતી.  આ મામલે પોલીસે મહિલા તથા તેના નવા પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, 3 નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.

શું છે મામલો

જાણકારી મુજબ ચાકઘાટ પોલીસ સ્ટેશનના પ્રબારી અરવિંદ સિંહ રાઠેડે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ  સંતલાલ આદિવાસીએ ફરિયાદ નોંધાવી હતી. જેણે જણાવ્યું કે, રાકેશ ઉર્ફે કલ્લુ આદિવાસી 2 ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી. બીજા દિવસે તેની લાશે કોરાવંમાં નહેરના કિનારેથી મળી હતી. અજાણ્યા લોકો દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ એસએસપી નવનીત ભસીને 4 ફેબ્રુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીએની ધરપકડ માટે દિશાનિર્દેશ આપ્યા.

જે બાદ શકમંદ અશોક માંઝીની અટકાયત કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે પ્રેમસંબંધના કારણે તેણે તથા અનીતા આદિવાસીએ પ્લાન બનાવીને રાકેશ આદિવાસીને ગોળી મારીને હત્યા કરી હતી.

Crime News: યુવતીને 15 વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ પણ જૂનો આશિક પણ શરીર સુખ માણવા આવતો તેથી.......

યુવતીને ભાડૂઆત યુવક સાથે બંધાયા શરીર સંબંધ, લોકડાઉનમાં યુવક વતન જતો રહ્યો, પાછા આવીને ફરી શરીર સંબંધની કરી માંગ ને.......

મહારાષ્ટ્રમાંથી એક સનસનીખેજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 39 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. પ્રેમીએ આ હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે યુવક પર હત્યાનો આરોપ છે તે મૃતક યુવતીના ઘરમાં ભાડે રહેતો હતો. લોકડાઉન દરમિયાન આરોપી તેના ગામ ગયો હતો. પરંતુ પુણે પરત ફરતાં મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આથી તે ખૂબ જ નારાજ થયો  અને ગુસ્સામાં આવી યુવતીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આ અંગે વિમંત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીની ઓળખ ગુલામ શેખ તરીકે થઈ છે. 30 વર્ષીય શેખ બિહારનો રહેવાસી છે. જ્યારે મૃતકની ઓળખ સુનીતા સૂર્યવંશી તરીકે થઈ છે. આ અંગે મૃતકના પતિ રઘુનાથ સૂર્યવંશીએ ફરિયાદ નોંધાવી છે. અંગ્રેજી અખબાર પુણે મિરર અનુસાર હત્યાના દિવસે શેખ પીડિતાના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપીએ મહિલાનું ગળું દબાવી હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારને તેના એક્સ્ટ્રા મેરીટલ અફેરની જાણ હતી. આથી પરિવારના સભ્યોએ પણ મહિલાને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ તેણે સંબંધ તોડવાનો નિર્ણય લીધો હતો અને શેઠ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ પછી શેઠને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણી તેની અવગણના કરવા લાગી.

એક દિવસ પીડિતા ઘરમાં એકલી હોવાથી આરોપી અંદર ઘુસી ગયો અને તેની સાથે મારપીટ કરી. તેની ચુંગાલમાંથી છૂટીને તે બાથરૂમમાં દોડી ગઈ અને પોતાની જાતને બંધ કરી દીધી. આરોપીએ દરવાજો તોડીને તેણીની હત્યા કરી હતી. આ જઘન્ય ગુનો કર્યા બાદ તે દરવાજો બંધ કરીને ભાગી ગયો હતો. જ્યારે મહિલાના પતિ અને પુત્રો ઘરે પરત ફર્યા તો તેઓએ દરવાજો બંધ જોયો. તેઓએ વિચાર્યું કે તેણી બહાર ગઈ હતી અને તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. 11.30 વાગ્યા સુધી તે પરત ન આવતાં તેઓએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મૃતદેહ જોઈને તે સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget