શોધખોળ કરો

થરાદઃ એવું તે શું થયું કે લગ્નના એક દિવસ પછી જ વરરાજા થયા જેલભેગા? કારણ જાણીને ચોંકી જશો

થરાદના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું.

થરાદઃ ગુજરાતી સિંગર કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં લગ્નપ્રસંગે ભીડ એકઠી કરવાના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધી છે. એટલું જ નહીં, પોલીસે લગ્ન આયોજક પિતા-પુત્રની અટકાયત કરી છે. નોંધનીય છે કે, થરાદના કેસર ગામમાં લગ્નપ્રસંગમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમ્યા હતા. કોરોના મહામારીમાં બનાવેલા નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેથી થરાદ પોલીસે વરરાજા, કાજલ સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, થરાદના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી ભીડ એકઠી થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં કાજલ મહેરિયા સામે આ બીજો ગુનો નોંધાયો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓનો વીડિયો વાયરલ થયો હતો. વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ થઈ હતી. કાજલ મહેરિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લગ્ન પ્રસંગનો વીડિયો મૂકાયો હતો. આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં કાજલ મહેરિયા ઉપરાંત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હકિતમાં આ પ્રસંગ વાલમ ગામના હરજીભાઈ રબારીના દીકરીના લગ્ન પ્રસંગનો હતો. જોકે, આ વીડિયોના કારણે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Embed widget