શોધખોળ કરો

Gujarat Crime : અરવલ્લીમાં કૂવામાંથી સગીરા-યુવકની લાશ મળતા ખળભળાટ, કોણ છે બંને?

ભિલોડાના વાંકાનેર ગામે કુવામાંથી બે મૃતદેહો મળતા ખળભળાટ મચી ગયો છે. ભિલોડા પોલીસે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા ફાયર વિભાગે બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

અરવલ્લીઃ ભિલોડાના વાંકાનેર ગામે કુવામાંથી બે મૃતદેહો મળતા ખળભળાટ મચી ગયો છે. ભિલોડા પોલીસે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા ફાયર વિભાગે બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોમાં એક કિશોરી અને યુવક હોવાનું જણાયું છે. 

બંને મૃતદેહોમાં સગીરા ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભિલોડા પોલીસ દ્વારા મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરાઈ છે. બંને મૃતદેહોને પીએમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. 

Kerala: વિચિત્ર કિસ્સોઃ ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં બે મહિલાઓની માનવ બલિ ચઢાવાઇ, પોલીસે ત્રણને પકડ્યા

Kerala: સાઉથ ઇન્ડિયન સ્ટેટ કેરળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદર બે મહિલાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા છે. આશંકા છે કે કાળા જાદુ-ટોળાના શકમાં આ હત્યાઓ કરવામાં આવી છે. તેને ઘરમાં જ દફનાવી દેવામાં આવી હતી. 

પોલીસ અનુસાર કાળા જાદુના ચક્કરમાં માનવ બલિની આશંકા છે. પોલીસે કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, પોલીસે બતાવ્યુ કે, જે મહિલાઓની હત્યા કરવામાં આવી છે તે રસ્તાં પર લૉટરી ટિકીટ વેચીને પોતાનુ ગુજરાત ચલાવતી હતી. આરોપીઓએ પોતાની આર્થિક તંગી દુર કરવા માટે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કથિત રીતે તેમની બલી ચઢાવી દીધી છે. પોલીસે આરોપીઓના હવાલાથી બતાવ્યુ કે, મહિલાઓનુ પહેલા ગળુ દબાવવામાં આવ્યુ, અને પછી તેમના શરીરના ટુકડે ટુકડા કરવામાં આવ્યા, તેમને પથનમથિટ્ટા જિલ્લાના તિરુવલ્લામાં બે અલગ અલગ સ્થળો પર દફનાવી દેવામાં આવ્યા. 

પોલીસે બતાવ્યુ કે મહિલાઓની ઉંમર 50થી 55 વર્ષની વચ્ચેની હતી. આમાંથીા એક કદવંથરા અને બીજી નજીક સ્થિત કાલડીની રહેવાસી હતી. તે આ વર્ષે ક્રમશઃ સપ્ટેમ્બર અને જૂનમાં લાપતા થઇ ગઇ હતી. તેમની શોધખોળમાં પોલીસ લાગી હતી, આ દરમિયાન આ ઘટના કથિત રીતે માનવ બલી સાથે જોડાયેલી લાગી રહી છે. ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં બે મહિલાઓની માનવ બલિ ચઢાવાઇ છે.

પોલીસે બતાવ્યુ કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોની ઓળખ ભગવંત સિંહ, તેની પત્ની લૈલા અને રશીદ ઉર્ફે મોહમ્મદ શફી તરીકે થઇ છે. એવી શંકા છે કે રશીદ જ આ મહિલાઓને દંપતીના ઘરે લાવ્યો હતો. દંપતિએ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે તે મહિલાઓની માનવ બલિ આપી દીધી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાંGujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
Embed widget