શોધખોળ કરો

Crime :યુવતી સાથે ફોન પર વાત કરવાની સજા મોત! અપહરણ કરાવી યુવકને પાઇપ વડે માર મારી કરી હત્યા

જેતપુરના વીરપુરમાં હિતેન નામના યુવકને પાઇપ અને ધોકા વડે માર મારીને હત્યા કરી દેવાઇ છે. શું છે સમગ્ર મામલો જાણીએ..

Crime News:જેતપુરના વીરપુરમાં પ્રેમપ્રકરણમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના બની છે. હિતેન બારૈયા નામના યુવકને ધોકા અને પાઇપ વડે માર મારતા હિતેનનું મોત થઇ ગયું છે. યુવતી સાથે ફોન પર વાત કરવાની યુવકને મોતની સજા મળી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો હિતેનઉર્ફ હિતેશ બારૈયા નામનો યુવાન રાજેશ બારૈયા ની દીકરી સાથે ફોન માં વાતચીત કરતો હતો. પિતાને એવી આશંકા હતી કે બંને એકબીજાના પ્રેમ છે . પિતાને આ દોસ્તી કે પ્રેમ સંબંધ મંજૂર ન હતો. તેથી આખરે નવ થી દસ લોકોના ટોળાએ મળીને હિતેનને માર માર્યો અને હિતેનને ગંભીર ઇજા પહોંચતા યુવકનું કરૂણ મોત નિપજ્યું છે.                                                                                                      

હિતેન ઉર્ફ હિતેશનું  પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું બાજ તેને સીમ વિસ્તારમાં લઇ જઇને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. રાજેશ બારૈયાની પત્ની  જેતપુર તાલુકા પંચાયતની ઉપ પ્રમુખ છે. હિતેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. વીરપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.                                                                                                  

આ પણ વાંચો 

Crime: પહેલા વર્ચ્યૂઅલ સેક્સ બાદમાં હૉટલમાં દુષ્કર્મ, હરિયાણી સિંગરે પરિણીતાને ફંસાવીને પડાવ્યા 48 હજાર

Operation Ajay: ઇઝરાયલથી વધુ 286 નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું, 18 નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા

રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, 8 દિવસથી દરરોજ એક-બે યુવાનના થયા મોત

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget