શોધખોળ કરો

Crime:વિદેશમાં વધુ એક ભારતીય યુવકની હત્યા, ન્યુઝીલેન્ડમાં ડેરીમાં કામ કરતા જલાલપોરના યુવક પર ચપ્પુ પડે જીવલેણ હુમલો

વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી.

Crime:વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી.

વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી.  ન્યુઝલેન્ડના ઓકલેન્ડની દુકાનમાં બે લૂંટારૂ ત્રાટક્યાં હતા અહીં લૂંટારૂઓએ  છરીના અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો  આ સમયે કયાં હાજર જલાલપોરના યુવક જનક પટેલે લૂંટારૂનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ 7થી8 ચપ્પુના ઘા ઝીકીને જનક પટેલન હત્યા કરી દીધી. બાદ બંને લૂંટારૂ ફરાર થઇ ગયા હતા. આ ઘટના બુઘવાર સાંજે 8 વાગ્યે બની હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કારશે. જનક પટેલ ઓકલેન્ડની ડેરીમાં કામ કરતા હતા. ગંભીર રીતે ઘાયેલ જનક પટેલે ડેરીમાંથી   ઇમરજન્સી સેવાઓને કૉલ કર્યો હતો. પોલીસે તાબડતોબ મર્ડર કરનાર સ્કેચ જાહેર કર્યાં હતા અને 48 કલાકમાં તેને શોધીને જેલને હવાલે કર્યાં હતા.

મળતી માહિતી મુજબ ભારતીય યુવકના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને તે ન્યુઝીલેન્ડમાં સેટલ થવા માટે મકાન ખરીદવાનું પ્લાનિંગમાં હતા. આઠ મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનની પત્નીની નજર સામે જ લૂંટારુઓ એ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વિદેશમાં થતી ખુલ્લેઆમ લૂંટ અને હત્યાની ઘટનાથી  એનઆરઆઈ ઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

Shootings in Brazil:બ્રાઝીલમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 2 શિક્ષક અને 1 વિધાર્થીનું મોત,11ઘાયલ

Shootings in Brazil:દક્ષિણપૂર્વી બ્રાજીલની બે સ્કૂલમાં ફાયરિંગમાં શુક્રવારે બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઇ ગયું જ્યારે 11 લોકો ઘાયલ થઇ ગયા. ગોળીવાર પ્રાથમિક અને મધ્ય વિદ્યાલયમાં થયું હતું.

શુક્રવારે બંદૂકધારી વ્યક્તિએ બ્રાઝિલમાં સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.  સુરક્ષા સચિવાલયના એક નિવેદન મુજબ ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રાઇવેટ સ્કૂલમાં થયું હતું. જેમાં  2 શિક્ષક અને એક વિદ્યાર્થીને ગોળી લાગતા તેનું મોત થયું છે તો અન્ય 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ  મળી આવ્યા છે. જેમાં બુલેટપ્રુફ જેકેટ સાથે બંદુક લઇને એ વ્યક્તિ પ્રવેશ  કરતો જોવા મળે છે. શૂટરે તેનો ચહેરો કવર કરી દીધો હતો. બુકાનીધારી શૂટરની ઓળખ કરવામાં તપાસ અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે. તપાસ કરતા અધિકારીઓએ કહ્યું કે, બ્રાઝિલમાં સ્કૂલમાં ફાયરિંગ એક અસામાન્ય ઘટના છે. જો કે તાજેતરમાં આવી ઘટનાની સંખ્યા વધી રહી છે. જે ખૂબ જ ચિંતાજનક ચોકક્સ છે .

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget