શોધખોળ કરો
રાજકોટમાં ઘરનાં લોકો બહાર હતાં ત્યારે ભૂવાએ ઘરે જઈને યુવતીના મનમાં શાનો ડર પેદા કરીને માણ્યું સેક્સ ? જાણો વિગત
1/6

રાજકોટ: રાજકોટમાં નડતર દૂર કરવાના બહાને એક ભૂવાએ પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે જ સેક્સ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ પરીણિતાની ફરિયાદના આધારે યુવતીના કૌટુંબિક મોટાબાપુ અને કહેવાતા ભૂવા યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવત (ઉ.વ.59)ની ધરપકડ કરી છે.
2/6

આ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પતિ ડ્રાઇવિંગ કરે છે, પરંતુ તેનો ધંધો બરોબર નહીં ચાલતો હોવાથી તેના કૌટુંબિક મોટાબાપુ અને ભૂવા તરીકે ઓળખાતા યોગેશ કુબાવત પાસે જોવડાવ્યું હતું. 31 મેના રોજ પતિ સહિતનાં સાસરિયાં હરિદ્વાર ગયાં હતાં અને પરિણીતા ઘરે એકલી હતી ત્યારે યોગેશ તેના ઘરે આવ્યો હતો.
Published at : 15 Aug 2018 10:56 AM (IST)
View More





















