શોધખોળ કરો

ભાવનગરઃ વિદ્યાર્થિની સાથે અડપલાં કરતાં શિક્ષિકની લોકોએ કરી ધૂલાઇ, જાણો શું છે વિગત?

1/3
આ ઘટના ગામના લોકોના ધ્યાનમાં આવતાં લોકોએ જાહેરમાં જ શિક્ષકને ફટકાર્યો હતો. સિહોર તાલુકાના ઉખરલા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને તે શાળામાં જ શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ સવજીભાઈ કમેજળીયા ગત 16મી જાન્યુઆરીએ શાળામાંથી યોજાયેલ બે દિવસના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન અપડપલા કરવાનું શરૂ કર્યું હતું.

2/3
ભાવનગરઃ સિહોર તાલુકાના ઉખરલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની સાથે અવારનવાર અડપલા કરી પજવતા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે આ ઘટનાથી શૈક્ષણિક આલમમાં ચકચાર મચી હતી.

3/3
આ પછી પણ તેણે પોતાની હરકત છોડી નહોતી અને શાળામાં પણ અવારનવાર તેને સફાઈના બહાને ઓફીસમાં બોલાવી અડપલા કરી પરેશાન કરતો હોવાથી વિદ્યાર્થિનીએ આ અંગે પોતાની માતાને વાત કરતાં બાળાની માતાએ સોનગઢ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget