શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Romance Case: સ્કૂટી પર રોમાન્સ કે અશ્લીલ હરકત કરતાં કોઇ પકડાશે તો થશે આટલી સજા, જાણો નવો નિયમ

ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર એક યુવક અને યુવતીનો કથિત અશ્લીલતા વાળો વીડિયો વાયરલ થયો હતો, કથિત 'રૉડ પર રોમાન્સ'ની ઘટના લખનઉના હજરતગંજ વિસ્તારમાં ઘટી હતી,

Lucknow Romance On Road Case: ઉત્તર પ્રદેશ પોલીસ લખનઉમાં સ્કૂટી પર કથિત અશ્લીલતા વાળા મામલામાં કાર્યવાહી કરી રહી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, અને છોકરીની તલાશ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 279 અને  294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર એક યુવક અને યુવતીનો કથિત અશ્લીલતા વાળો વીડિયો વાયરલ થયો હતો, કથિત 'રૉડ પર રોમાન્સ'ની ઘટના લખનઉના હજરતગંજ વિસ્તારમાં ઘટી હતી, વીડિયોમાં એક કપલ (યુવક અને યુવતી) સ્કૂટી પર સવાર થઇને ક્યાંક જતા દેખાઇ રહ્યાં હતા. 

વીડિયોમાં શું છે 
હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

કેટલી થશે શજા ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આઇપીસીની કલમ 279 અને 294 અંતર્ગત કેસ નોંધ્યો છે, જેમાં કલમ 279 સાર્વજનિક રસ્તા પર માનવ જીવનને ખતરામાં નાંખતા બેદરકારી કે ઉતાવળીમાં વાહન ચલાવવા સંબંધિત છે. આ કલમ અંતર્ગત દોષી ઠરવા પર કોઇ એક સમયમર્યાદા માટે જેલ થઇ શકે છે.જેને 6 મહિના સુધી લંબાવી શકાય છે કે પછી 1,000 રૂપિયાના આર્થિક દંડ લગાવવામાં આવી શકે છે કે બન્ને (જેલ કે દંડ)ને સજા આપવામાં આવી શકે છે.આ એક જામાનપાત્ર અને સંજ્ઞેય અપરાધ છે, જેની સુનાવણી કોઇપણ મેજિસ્ટ્રેટ તરફથી કરવામાં આવી શકે છે. 

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

--

મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ

મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી.

પોલીસે શું કહ્યું

એડીસીપી ટ્રાફિક અજય કુમાર સિંઘે કહ્યું હતું કે, વાયરલ વીડિયો, ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે સ્કૂટીના નંબરની તપાસ કરવામાં આવી રહી છે. સ્કુટી નંબરના આધારે બંનેની માહિતી એકત્ર કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget