શોધખોળ કરો

જ્યોતિષની દૃષ્ટિએ આ વખતે રક્ષાબંધન કેમ છે ખાસ ? જાણો ક્યા સમયે રાખડી બાંધવી છે શુભ ?

1/3
અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર 26 ઓગસ્ટના ઘનિષ્ઠા નક્ષત્રના શુભ યોગમાં ઉજવવામાં આવશે. શ્રાવણ શુક્લ પક્ષની પૂનમ તિથિ પર આ વખતે રવિવાર આવી રહ્યો છે. ઘનિષ્ઠા નક્ષત્રના સંયોગથી આ તહેવાર ખાસ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘનિષ્ઠા નક્ષત્રને પંચકનો નક્ષત્ર માનવામાં આવે છે. ઘનિષ્ઠા નક્ષત્ર ઉત્તરાર્દ્ધ (જો શુક્લ પક્ષ હોય) તો 5 ગણું શુભ ફળ આપનારો માનવામાં આવે છે. જો પર્વ કાળ સૌમ્ય અથવા પૂર્ણા તિથિ પર અને ઘનિષ્ઠા ઉત્તરાર્દ્ધ સ્પર્શકર્તા હોય તો તે કલ્યાણકારી છે.

2/3
જ્યોતિષોના જણાવ્યાં મુજબ ચિત્રા કેતકીય ગણના મુજબ શ્રાવણ શુક્લ પૂનમ તિથિ 25 ઓગસ્ટ, શનિવારના સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ જશે. પરંતુ તિથિ સિદ્ધાંત મુજબ ઉદયકાળના સ્પર્શમાં તિથિ હોય તે સૂર્યાસ્ત સુધી માનવામાં આવે છે. આ દ્રષ્ટિથી ઉદયકાળમાં રવિવારના જ રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ તિથિ સાંજે 6.22 મિનિટ સુધી રહેશે, પરંતુ રવિવારે સંપૂર્ણ દિવસ તથા રાત સુધી પર્વ કાળ રહેશે. આ વખતે ભદ્રાનો સંયોગ ન હોવાથી રાત સુધી રાખડી બાંધી શકાશે.

3/3
રાખડી બાંધવાના શુભ મુહૂર્ત આ પ્રમાણે છેઃ સવારે 07.30થી 9 વાગ્યા સુધી - ચલ, સવારે 09થી 10.30 સુધી - લાભ, સવારે 10.30થી બપોરે 12 સુધી – અમૃત, સવારે 11.30થી બપોરે 12.30 વાગ્યા સુધી - અભિજીત મુહૂર્તસ બપોરે 01.30થી 3 વાગ્યા સુધી – શુભ, સાંજના 06.46થી રાતના 11 વાગ્યા સુધી ક્રમશ શુભ, અમૃત અને ચલના મુહૂર્તમાં રાખડી બાંધી શકાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget