શોધખોળ કરો

Jobs: સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં રેલવેથી લઇને બેન્કોમાં બહાર પડી બમ્પર ભરતી......

બેંક, રેલવે, પબ્લિક સર્વિસ કમિશન સહિત અનેક જગ્યાએ નોકરી માટેની ઉત્તમ તક આવી છે. જાણો કઇ કઇ જગ્યાએ બહાર પડી છે બમ્પર સરકારી ભરતી...... 

નવી દિલ્હીઃ સરકારી નોકરી મેળવવાની દરેકની ઇચ્છા હોય છે, પરંતુ બહુ લોકોને આ મોકો મળે છે, આ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડે છે અને ત્યાબાદ નોકરી કરવાનો મોકો મળે છે, જો તમે આવી નોકરીને શોધી રહ્યાં હોય તો તમારા માટે બેન્કથી લઇને રેલવે ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી એટલે કે બેંક, રેલવે, પબ્લિક સર્વિસ કમિશન સહિત અનેક જગ્યાએ નોકરી માટેની ઉત્તમ તક આવી છે. જાણો કઇ કઇ જગ્યાએ બહાર પડી છે બમ્પર સરકારી ભરતી...... 

IPPB ભરતી 2022 - 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB એ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો પાસેથી 20 મે 2022 સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંતર્ગત કુલ 650 જગ્યાઓ ભરવામાં આવશે.
 
RPSC ભરતી 2022 - 
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, RPSC એ લેક્ચરરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત 14 જૂન 2022 સુધી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે.

રેલ્વે ભરતી 2022 - 
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, SECR એ નાગપુર અને રાયપુર ડિવિઝનમાં વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત કુલ 2077 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો આ પદો માટે 3 જૂન સુધી અરજી કરી શકે છે. આ માટે તેઓએ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

HPCL ભરતી 2022 - 
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL ટેક્નિશિયનની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. જેના માટે ઉમેદવારો 21 મે 2022 સુધી અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 186 જગ્યાઓ ભરવામાં આવશે.

આ પણ વાંચો.......... 

LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી

Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget