શોધખોળ કરો

કોરોનાના વિપરિત સમયમાં પણ શાંતિ બિઝનેસ સ્કૂલના વિધાર્થીઓના શાનદાર પ્લેસમેન્ટ

અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના વિધાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના વિધાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના તમામ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ટોચની કોર્પોરેટમાં ખૂબ જ લાભદાયી નોકરીઓ મળી છે. કોરોનાના આ વિપરિત સમયમાં પણ વિધાર્થીઓના આ કેમ્પસ પ્લેસમેન્ટમાં 127 કંપનીઓએ ભાગ લીધો હતો અને તમામ 179 વિધાર્થીઓના શાનદાર જોબ  પ્લેસમેન્ટ થયા. આ વખતે હાઈએસ્ટ પેકેજ 12.67 લાખ સુધીનું મળ્યું છે. વિદ્યાર્થીઓના સરેરાશ વાર્ષિક પેકેજ 7.34 લાખ રૂપિયા સુધીના રહ્યા છે. કોલેજ કેમ્પસમાં યોજાએલા પ્લેસમેન્ટમાં અગ્રગણ્ય્ એફએમસીજી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ,  ટેલિકોમ્યુનિકેશન, માર્કેટિંગ, એનાલિટિક્સ, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ સહીતની કંપનીઓએ ભાગ લીધો હતો. 

કોવિડ 19ને કારણે  વિધ્યાર્થીઓએ પ્રથમ વર્ષનું શિક્ષણ ઓનલાઈન લીધું હતું, જ્યારે બીજા વર્ષમાં ફિઝિકલ મોડમાં રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ લીધું હતું. વિદ્યાર્થીઓના ફેકલ્ટી સાથેના સંપર્કો અને કાઉન્સેલિંગને કારણે પ્રશંસનીય પ્લેસમેન્ટ થયા છે. E&Y ખાતે પ્લેસ્ડ થયેલા વિદ્યાર્થી સુધાંશુ પુરોહિતે જણાવ્યું કે, "કોવિડ 19ને કારણે, અમારે પ્રથમ વર્ષનું શિક્ષણ ઑનલાઇન મોડમાં લેવુ પડ્યું. મહામારીના કારણે અવરોધો હોવા છતાં અમારા પ્રોફેસરો અમને ખૂબ મદદરૂપ થયા, તેમના સલાહ અને સતત માર્ગદર્શન મને આજે સફળતા તરફ દોરી ગયા છે, મારો ઓનલાઈન અનુભવ ઉત્તમ હતો". 

જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરમાં જોબ મેળવનાર વિદ્યાર્થી 'સંકેત રાજે' પ્લેસમેન્ટ ટીમ અને ડાયરેક્ટરનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, “પ્લેસમેન્ટ ટીમે જબરદસ્ત તકો ઊભી કરી છે જેણે સારુ કોમ્યુનિકેશન, બહેતર અભિગમ અને ટાઈમ મેનેજમેન્ટ જેવા મૂલ્યવાન કૌશલ્યો કેળવવામાં મદદ કરી છે. મેં નેટવર્ક વિકસાવવા અને ઈન્ડસ્ટ્રીઝને વધુ સારી રીતે સમજવાની તકનો ઉપયોગ કર્યો. પીજીડીએમના અભ્યાસક્રમે મારી દ્રષ્ટિને વિસ્તૃત કરી છે. "શાંતિ બિઝનેસ સ્કૂલ" અમદાવાદ તરફથી મળેલી તાલીમ દ્વારા મેં પ્રોફેશનલ સ્કિલ વિકસાવી છે". 

ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, કોમ્યુનિકેશન, અને હ્યુમન રિસોર્સ, માર્કેટિંગ અને ડિસિઝન સાયન્સ જેવા પસંદગીના વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્પેશ્યલાઇઝેશન સાથે શાંતિ બિઝનેસ સ્કૂલના અંતિમ વર્ષના બધા જ વિદ્યાર્થીઓએ આ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો અને સારી જોબ મેળવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget