શોધખોળ કરો

CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થવા જઈ રહી છે. સીબીએસઈ દ્વારા આ વખતે દેશમાં પહેલીવાર અલગ પેટર્નથી આ પરીક્ષા લેવાનારા છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થવા જઈ રહી છે. સીબીએસઈ દ્વારા આ વખતે દેશમાં પહેલીવાર અલગ પેટર્નથી આ પરીક્ષા લેવાનારા છે. કોરોના મહામારીના કારણે સીબીએસઈ આ પેટર્નથી પરીક્ષા લઈ રહી છે. 

મળતા સમાચાર પ્રમાણે નવા શૈક્ષણિક સત્ર 2022-23થી બે તબક્કામાં લેવામાં આવતી આ પરીક્ષા પેટર્નને સમાપ્ત કરી દેવામાં આવશે. જે બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેંડરી એજ્યુકેશનની ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષા અલગ-અલગના લેવાતાં પહેલાંની જેમ જ એક સાથે લેવામાં આવશે. જો કે આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ સીબીએસઈની વેબસાઈટની સમયાંતરે મુલાકાત લેતા રહેવું જોઈએ. આ સિવાય વિદ્યાર્થીઓ ઘરે બેઠા દિલ્લીના અનુભવી શિક્ષકોના લાઈવ ક્લાસના માધ્યમથી પરિક્ષા પહેલના અંતિમ દિવસોમાં બધા વિષયોના અભ્યાસ કરી શકે છે. તે માટે વિદ્યાર્થીઓ Cbse Practice Batch 2022 - Join Now ની લિંક પર ક્લિક કરીને મફતમાં જ આ લાઈવ ક્લાસ જોઈન કરી શકે છે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની ટર્મ 2ની પરીક્ષા હવે થોડા દિવસોમાં જ લેવાનાર છે. આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ તેમના બધા વિષયોનું રિવિઝન કરવાનું પણ શરુ કરી દીધું છે. વિજ્ઞાન અને ગણિતને સારા ગુણ મેળવવા માટેના વિષયો તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આ બંને વિષયોમાં ઘણી મહેનત કરતા હોય છે. પરંતુ જો વિદ્યાર્થીઓને કોઈ મુદ્દો સમજમાં ના આવે તો સારા ગુણ મેળવવા મુશ્કેલ બની જાય છે. ભૌતિકશાસ્ત્રની તૈયારી કરતી વખતે વિદ્યાર્થીઓએ વધુમાં વધુ ન્યુમેરિકલનો અભ્યાસ કરવો જોઈએ. સાથે જ બધા મહત્વના પોઈન્ટ્સને રિવાઈઝ કરવા જોઈએ. સાથે જ રસાયણ વિજ્ઞાનમાં રિએક્શનને બેલેન્સ કરવાનો અભ્યાસ અને ફંક્શનલ ગ્રુપના કાર્બન કંપાઉન્ડ અને કોમન સોલ્ટ્સના નામ પણ યાદ કરી લેવા જોઈએ.

જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપી રહ્યા થે તેમણે સફલલતા ડોટ કોમ દ્વારા ચલાવવામાં આવી રહેલા ફ્રી કોચિંગ ક્લાસનો લાભ લેવો જોઈએ. આ ક્લાસમાં કોઈ ફી લેવામાં નથી આવતી. આ નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં જોડાવા માટે વિદ્યાર્થીઓએ પોતાના ફોનમાં સફલતા એપ ડાઉનલોડ કરવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Embed widget