શોધખોળ કરો

Coronavirus: આ કોલેજમા 40 વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે.

બેંગ્લુરુઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હાલ કાબુમાં આવી રહ્યું છે. રસીકરણ શરૂ થયા બાદ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાનો ખતરો ઓછો થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલ-કોલેજોને સરકારની એસઓપી અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બેંગ્લુરુની એક નર્સિંગ કોલેજમાં 40 વિર્દ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. બેંગ્લુરુના મ્યુનિસિપલ કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું, મંજુશ્રી નર્સિંગ કોલેજમાં ભણતા 210 વિદ્યાર્થીઓમાંથી 40નો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા અને કોલેજ કેમ્પસને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ સિવાય બોમન્નાહલીના એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં 103 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. 103 પૈકી 96 લોકો 60થી વધુની ઉંમરના છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જેમાંથી 1,06,44,858 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,55,913 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,36,549 છે. દેશમાં અત્યાર સુધીમાં 89,99,320 લોકોને રસી આપવામાં આવી છે. Noida:  શરીરસુખ માણવા ઈચ્છુકને મોકલવામાં આવતો છોકરીઓનો ફોટો, રૂમની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ IPL 2021: હરાજીના એક દિવસ પહેલા જ મેક્સવેલે કાઢી રોન, કહ્યું- આ ટીમ.....

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

Embed widget