શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

CBSE એ 10 રાજ્યોમાં 20 સ્કૂલોની માન્યતા કરી રદ્દ, જુઓ લિસ્ટ

CBSE સેક્રેટરી હિમાંશુ ગુપ્તાએ આ મામલે જણાવ્યું હતું કે આ 20 સ્કૂલો માત્ર નિયમોની વિરુદ્ધ જ નહીં પરંતુ ગેરરીતિમાં પણ સામેલ હતી.

Educational News: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ દેશના વિવિધ રાજ્યોમાં 20 શાળાઓની માન્યતા રદ કરી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરાંત આ 20 શાળાઓ કેરળ અને ઉત્તરાખંડની પણ છે. CBSE સેક્રેટરી હિમાંશુ ગુપ્તાએ આ મામલે જણાવ્યું હતું કે આ 20 સ્કૂલો માત્ર નિયમોની વિરુદ્ધ જ નહીં પરંતુ ગેરરીતિમાં પણ સામેલ હતી.

કયા રાજ્યમાં કેટલી શાળાઓ છે?

જે રાજ્યોની શાળાઓ રદ કરવામાં આવી છે. તેમાંથી દિલ્હીમાં 5 અને ઉત્તર પ્રદેશમાં ત્રણ શાળાઓ છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢમાં બે-બે શાળાઓ છે. જ્યારે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને આસામમાં એક-એક શાળા એવી છે જેની માન્યતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા રદ કરવામાં આવી છે.

આ શાળાઓની માન્યતા રદ કરવામાં આવી

  • સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ, દિલ્હી-81
  • મેરીગોલ્ડ પબ્લિક સ્કૂલ, દિલ્હી-39
  • ભારત માતા સરસ્વતી બાલ મંદિર, દિલ્હી-40
  • નેશનલ પબ્લિક સ્કૂલ, દિલ્હી-40
  • ચાંદ રામ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલ, દિલ્હી-39
  • લોયલ પબ્લિક સ્કૂલ, બુલંદશહર, ઉત્તર પ્રદેશ
  • ક્રેસન્ટ કોન્વેન્ટ સ્કૂલ, ગાઝીપુર, ઉત્તર પ્રદેશ
  • ટ્રિનિટી વર્લ્ડ સ્કૂલ, ગૌતમ બુદ્ધ નગર, ઉત્તર પ્રદેશ
  • પ્રિન્સ UCH માધ્યમિક શાળા, સીકર, રાજસ્થાન
  • ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, જોધપુર, રાજસ્થાન
  • દ્રોણાચાર્ય પબ્લિક સ્કૂલ, રાયપુર, છત્તીસગઢ
  • વાયકાન સ્કૂલ, વિધાનસભા માર્ગ, રાયપુર, છત્તીસગઢ
  • રાહુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, થાણે, મહારાષ્ટ્ર
  • પાયોનિયર પબ્લિક સ્કૂલ, પુણે, મહારાષ્ટ્ર
  • પીવીની પબ્લિક સ્કૂલ, મલપ્પુરમ, કેરળ
  • મધર થેરેસા મેમોરિયલ સેન્ટ્રલ સ્કૂલ, તિરુવનંતપુરમ, કેરળ
  • કરતાર પબ્લિક સ્કૂલ, કઠુઆ, જમ્મુ અને કાશ્મીર
  • SAI RNS એકેડમી, દિસપુર, ગુવાહાટી, આસામ
  • સરદાર પટેલ પબ્લિક સ્કૂલ, મિસરોડ હુઝુર, ભોપાલ, મધ્ય પ્રદેશ
  • જ્ઞાન આઈન્સ્ટાઈન ઈન્ટરનેશનલ સ્કૂલ, દેહરાદૂન, ઉત્તરાખંડ

CBSEએ આ શાળાઓની માન્યતા ડાઉનગ્રેડ કરી

આ ત્રણ શાળાઓમાં શ્રી રામ એકેડમી, બારપેટા, આસામ છે. આ ઉપરાંત વિવેકાનંદ સ્કૂલ, નરેલા, દિલ્હી અને શ્રી દશમેશ સિનિયર સેકન્ડરી પબ્લિક સ્કૂલ, તલવંડી સાબો, જિલ્લા ભટિંડા, પંજાબની માન્યતા ડાઉનગ્રેડ કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget