શોધખોળ કરો

Elon Musk: દુનિયાભરમાં ડંકો વગાડનારા ઈલોન મસ્ક કેટલું ભણેલા? ક્યાં-ક્યાંથી લીધી છે ડિગ્રી?

ઈલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને તેના પિતા દક્ષિણ આફ્રિકન હતા જ્યારે તેની માતા કેનેડાની હતી. મસ્ક 18 વર્ષની ઉંમરે કેનેડા જતા પહેલા પ્રિટોરિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા.

Educational Qualification Of Elon Musk: દરેક વ્યક્તિ ઈલોન મસ્ક વિશે જાણવા માંગે છે. મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે જે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેમના પ્રારંભિક જીવનથી લઈને તેમના શિક્ષણ સુધીના આવા અનેક પ્રશ્નોના જવાબો અહીં મળી જશે. ઈલોન મસ્કએ ઘણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે અને ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જો કે, જીવનના એક તબક્કે તેમને અહેસાસ થયો કે તેઓ ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ તરફ વધુ ઝુકાવ ધરાવે છે.

અહીંથી અભ્યાસ કર્યો

ઈલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને તેના પિતા દક્ષિણ આફ્રિકન હતા જ્યારે તેની માતા કેનેડાની હતી. મસ્ક 18 વર્ષની ઉંમરે કેનેડા જતા પહેલા પ્રિટોરિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા. બે વર્ષ પછી કેનેડિયન નાગરિકતા પ્રાપ્ત કર્યા બાદ મસ્કે 1992માં કિંગ્સટન, ઑન્ટારિયોમાં ક્વીન્સ યુનિવર્સિટીમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમની બદલી પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં કરવામાં આવી. અહીંથી તેમણે ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી.

શાળા છોડી દીધી

ભૌતિકશાસ્ત્રના વલણને પારખતા મસ્કે આ વિષય સાથે વધુ અભ્યાસ ચાલુ રાખવાનું વિચાર્યું અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયામાં પ્રવેશ લીધો. જો કે તેમણે બે દિવસમાં આ યુનિવર્સિટી છોડી દીધી અને જોયું કે ભૌતિકશાસ્ત્રને બદલે ઇન્ટરનેટની અંદર સમાજને બદલવાની ઘણી શક્તિ છે.

શરૂઆતથી જ કોમ્પ્યુટર અને સાહસિકતામાં રસ હતો

મસ્કે 12 વર્ષની ઉંમરે એક વીડિયો ગેમ બનાવી હતી, જે તેણે કમ્પ્યુટર મેગેઝિનને વેચી હતી. તેમનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ હતું. તેની માતાની મદદથી, તેણે કેનેડિયન પાસપોર્ટ મેળવ્યો અને દક્ષિણ આફ્રિકા છોડી દીધું કારણ કે તેને લાગ્યું કે તેના માટે શ્રેષ્ઠ આર્થિક સંભાવનાઓ યુએસમાં છે.

ચર્ચામાં સ્પેસ એક્સને લઈને આવ્યા ચર્ચામાં 

જો કે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોથી મસ્કે Zip 2 કંપનીથી X.com (જે પાછળથી PayPal તરીકે ઓળખાય છે) સુધીનું બધું જ કરોડોમાં બનાવ્યું અને વેચ્યું પરંતુ તેમને પોતાની કંપની SpaceXને કારણે ચર્ચામાં આવ્યા. તેઓ અવકાશમાં રોકેટ છોડવાનું સપનું જોઈ રહ્યા હતા પરંતુ નાસા કરતા ઘણા ઓછા ખર્ચે. જ્યારે તેમણે આ આઈડિયા શેર કર્યો તો લોકોએ તેની મજાક ઉડાવી પરંતુ મસ્કે તે કરી બતાવ્યું.

સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ

ત્યાર બાદ ટેસ્લાથી લઈને ટ્વિટર સુધી ઈલોન મસ્કએ ઘણી કંપનીઓ બનાવી, ઘણી કંપનીઓને ટેકઓવર કરી અને આજે તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેમની નેટવર્થ તાજેતરમાં $193.3 બિલિયન આંકવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Embed widget