શોધખોળ કરો

Government Jobs: NTPCમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મળશે એક લાખ રૂપિયાથી વધુનો પગાર

Government Jobs: કોઈપણ ઉમેદવાર જે આ માટે અરજી કરવા માંગે છે તેણે NTPC વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ

Government Jobs: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) એ અનુભવી એન્જિનિયરોની ભરતી બહાર પાડી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે એન્જિનિયરોની ભરતી પ્રોજેક્ટ ઈરેક્શન/કન્સ્ટ્રક્શન માટે કરવામાં આવશે. આ માટે NTPC વેબસાઈટના કરિયર વિભાગમાં જઈને અરજી કરવાની રહેશે. આ માટેની અરજી પ્રક્રિયા 20 ડિસેમ્બર, 2023થી શરૂ થશે અને 3 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. એનટીપીસીમાં એન્જિનિયરની જગ્યાઓ માટે કુલ 100 જગ્યાઓ ખાલી છે. ઇલેક્ટ્રિક ઇરેક્શન માટે 30 જગ્યાઓ અને મિકેનિકલ ઇરેક્શન અને સિવિલ કન્સ્ટ્રક્શન એન્જિનિયરની 35-35 જગ્યાઓ ખાલી છે. કોઈપણ ઉમેદવાર જે આ માટે અરજી કરવા માંગે છે તેણે NTPC વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ, તેના પર સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે NTPC ભારતની સૌથી મોટી પાવર જનરેટ કરતી કંપની છે. તેની ક્ષમતા 73.874 મેગાવોટ છે. NTPC નું મુખ્ય કાર્ય ભારતમાં રાજ્ય વીજળી બોર્ડને વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરવાનું છે.           

એનટીપીસીમાં એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી થયા પછી પગાર ધોરણ  50,000/- થી. 1,60,000/- રૂપિયા પ્રતિ મહિને મળશે. NTPC, SC અને ST વર્ગના ઉમેદવારોને એન્જિનિયરની જગ્યાઓ પર ભરતીમાં 5 વર્ષની છૂટ, OBCને 3 વર્ષની છૂટ અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.                                  

NTPC એન્જિનિયર ભરતી 2023: મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થાય છે – 20 ડિસેમ્બર 2023

અરજી કરવાની છેલ્લી તારીખ-3 જાન્યુઆરી 2024

પસંદગી કેવી રીતે થશે?

એનટીપીસીમાં એન્જિનિયરોની ભરતી ઓનલાઈન ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગેની વિગતવાર માહિતી વિગતવાર નોટિફિકેશન જાહેર થયા પછી ઉપલબ્ધ થશે. આ માટે ઉમેદવારોએ જાહેરાતમાં આપેલી તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેના પર સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હશે.                                       

અરજી ફી        

એનટીપીસીમાં એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે અરજી ફી 300 રૂપિયા છે. એપ્લિકેશન ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ વગેરે દ્વારા જમા કરાવી શકાય છે.                                      

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget