શોધખોળ કરો

ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?

આ ભરતીમાં સામેલ થવા માંગતા રસ ધરાવતા અને લાયક યુવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agniveer.navydmpr.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય નૌકાદળ અગ્નિવીર SSR/MR 01/2027, 02/2027 બેચની જાહેરાત.
  • 14 માર્ચથી 6 એપ્રિલ 2026 સુધી અરજી, 10-11 એપ્રિલે સુધારા.
  • SSR માટે 10+2 ગણિત-ભૌતિકશાસ્ત્ર; MR માટે 10મું ધોરણ.
  • SSRs/MRs 01/2027 બેચ માટે જન્મ 1 ડિસેમ્બર 2004 - 31 મે 2009.

Indian Navy Agniveer Recruitment 2026:  જો તમે ઈન્ડિયન નેવીમાં સામેલ થઈને દેશની સેવા કરવા માંગતા હોવ તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર SSR અને MR 01/2027, 02/2027 બેચ માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં સામેલ થવા માંગતા રસ ધરાવતા અને લાયક યુવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agniveer.navydmpr.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજીની શરૂઆત થઈ ગઈ છે  તમામ કેટેગરી માટે અરજી ફી સમાન છે 

ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2026 માટે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી નથી. તમે સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકો છો. અરજી કરવાની શરૂઆત 14 માર્ચ 2026ના થઈ હતી. તમે 6 એપ્રિલ 2026 સુધી અરજી કરી શકશો. 10-11 એપ્રિલ સુધી અરજીમાં સુધારો કરી શકશો. સ્ટેજ I પરીક્ષા મે 2026માં યોજાશે. સ્ટેજ I પરિણામ મે-જૂન 2026માં જાહેર કરાશે. 

અપરિણીત મહિલાઓ અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. સ્ટેજ I (ભારતીય નૌકાદળ પ્રવેશ પરીક્ષા), સ્ટેજ II ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. અગ્નિવીર SSR માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10+2 પાસ કરેલ હોવું જોઈએ. અથવા મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઓટોમોબાઇલ્સ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી/ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે. માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો અગ્નિવીર MR ભરતી માટે અરજી કરી શકે છે.

અગ્નિવીર SSR/MR 01/2027 બેચ માટે ઉમેદવારો 1 ડિસેમ્બર, 2004 થી 31 મે, 2009ની વચ્ચે હોવા જોઈએ. અગ્નિવીર SSR/MR 02/2027 બેચ માટે વય મર્યાદા 1 મે, 2005 થી 31 ઓક્ટોબર, 2009 સુધી છે. સ્ટેજ 1 લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી રહેશે. આમાં 1600-મીટર દોડ, સિટ-અપ્સ, પુશ-અપ્સ અને સિટ-અપ્સનો સમાવેશ થશે. પુરુષ ઉમેદવારોએ 6 મિનિટ અને 30 સેકન્ડમાં 1600-મીટર દોડ, 20 સ્ક્વોટ્સ, 15 પુશ-અપ્સ અને 16 સિટ-અપ્સ પૂર્ણ કરવા જરૂરી રહેશે. મહિલા ઉમેદવારોએ 8 મિનિટમાં 1600 મીટર દોડ, 15 સિટ-અપ્સ, પુશ-અપ્સ અને 10 સિટ-અપ્સ પૂર્ણ કરવા પડશે. ફક્ત PFT ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો જ સ્ટેજ II માટે લાયક ઠરશે.

ભારતીય નૌકાદળ અગ્નિવીર એર ભરતી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ, agniveer.navydmpr.in ની મુલાકાત લેવી પડશે. જો તમે વેબસાઇટ પર નવા છો, તો પહેલા રજિસ્ટર લિંક પર ક્લિક કરો. તમારો ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર, નામ અને રાષ્ટ્રીયતા કાળજીપૂર્વક દાખલ કરીને અહીં નોંધણી કરો, ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો. તમારો નોંધણી નંબર અને પાસવર્ડ બનાવવામાં આવશે. આનો ઉપયોગ કરીને લોગિન કરો. હવે કેટેગરી, સરનામું, ઉંમર, માતાપિતાના નામ અને ગુણ સહિત તમારી બધી વ્યક્તિગત વિગતો કાળજીપૂર્વક ભરો. તમારો ફોટોગ્રાફ સ્કેન કરો અને તેને 10KB થી 50KB ની અંદર અપલોડ કરો. તમારી સિગ્નેચરને સ્કેન કરો અને તેને જરૂરી કદમાં અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો. જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ/એસટી સહિત તમામ શ્રેણીઓના ઉમેદવારોએ 550ની અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget