શોધખોળ કરો

હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે

GSSSB Exam Fee Increase: પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

GSSSB Exam Fee Increase: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

કેટલો મળશે પગાર

સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

વય મર્યાદા

સામાન્ય કેટેગરીના મક્રહલા ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

અનામત કેટેગરીના શીરિરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવોરો 20 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)

માજી સૈનિક ઉમેદવારોઃ ઉપલી વયમર્યાદામાં તેમણે બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?Banaskantha News: કાંકરેજના શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ,  દર્દીને બહાર બાંકડા પર જ સુવાડી દીધોInstagram scam: ઇન્સ્ટા પર આવો મેસેજ આવે તો ચેતી જજો! તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 
BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 
Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!
Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!
Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 
Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 
SIP Strategy:  નવા વર્ષથી રોકાણની શરૂઆત કરો છો તો આ બાબતોનું ધ્યાન રાખો, પૈસા ડબલ થશે 
SIP Strategy:  નવા વર્ષથી રોકાણની શરૂઆત કરો છો તો આ બાબતોનું ધ્યાન રાખો, પૈસા ડબલ થશે 
Embed widget