શોધખોળ કરો

India Post GDS result 2022: ઈન્ડિયા પોસ્ટ જીડીએસનું રિઝલ્ટ થયું જાહેર, આ રીતે કરો ચેક

India Post GDS result 2022: GDS ભરતી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ, indiapostgdsonline.gov.in પર જઈને તેમના પરિણામો જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. 

India Post GDS result 2022:  જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા આયોજિત જીડીએસ પરીક્ષા આપી હોય તો આ સમાચાર તમારા માટે છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આસામ અને ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલ માટે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GDS ભરતી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ, indiapostgdsonline.gov.in પર જઈને તેમના પરિણામો જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. 

જાહેર થયેલા પરિણામોમાં આસામ અને ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં કુલ 1490 ઉમેદવારોને લાયક જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી 1138 ઉમેદવારો આસામ વર્તુળમાંથી અને 352 ઉમેદવારો ઉત્તરાખંડ વર્તુળમાંથી પાસ થયા છે. GDS પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને હવે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ જ આ પદો પર અંતિમ પસંદગી કરવામાં આવશે. આ ઉમેદવારોએ હવે 30 જૂન, 2022 પહેલા નોટિસમાં ઉલ્લેખિત વિભાગીય વડા પાસેથી તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે. ઉમેદવારોએ તેમના તમામ સંબંધિત અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે.

ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ કેવી રીતે ચેક કરશો

  • ઉમેદવારો સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લે.
  • શોર્ટલિસ્ટેડ ઉમેદવારો ટેબ પર જાઓ, હવે “આસામ” અને “ઉત્તરાખંડ” પરિણામ લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારી સ્ક્રીન પર પીડીએફ ફાઇલ ખુલશે.
  • ઈન્ડિયા પોસ્ટ જીડીએસ પરિણામ 2022 હેઠળ તમારા લાગુ પોસ્ટલ સર્કલનું પરિણામ તપાસો.
  • ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે આ પરિણામ પીડીએફ ફાઇલ સાચવી શકે છે.

અન્ય સર્કલોનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ પોસ્ટલ સર્કલમાં 38926 જગ્યાઓ પર ભરતી થવાની છે.

આ પણ વાંચો..... 

SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, જો તમારું પણ બેંકમાં ખાતું છે તો સાવધાન, નહીં તો ખાલી થઈ જશે એકાઉન્ટ!

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ દારૂડિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં હપ્તારાજ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ ઉપવાસ
Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
Embed widget