શોધખોળ કરો

ICG Recruitment 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં અનેક પદો પર થશે ભરતી, જાણો અરજી કરવાની કઇ છે અંતિમ તારીખ?

Indian Coast Guard Jobs 2023: અરજી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે

Indian Coast Guard Recruitment 2023:  ભારતીય કોસ્ટ ગાર્ડે ભરતી માટેનું નોટિફિકેશન બહાર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડમાં દર વર્ષે મિકેનિકલ/નાવિકની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેઓ આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક (જનરલ ડ્યુટી), નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) અને મિકેનિકલ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ઉમેદવારો આ ભરતી માટે 8 સપ્ટેમ્બર 2023 થી 22 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકશે.

આ છે ખાલી જગ્યાની વિગતો

કુલ: 350 પોસ્ટ્સ

નાવિક (જનરલ ડ્યૂટી): 260 જગ્યાઓ

નાવિક (ડોમેસ્ટીક બ્રાન્ચ): 30 જગ્યાઓ

યાંત્રિક (મિકેનિકલ) 25 જગ્યાઓ

યાંત્રિક (ઇલેક્ટ્રિકલ): 20 જગ્યાઓ

યાંત્રિક (ઈલેક્ટ્રોનિક્સ): 15 જગ્યાઓ

આ અરજી કરી શકે છે

આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો પોસ્ટ મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ પોસ્ટ મુજબ સંબંધિત ક્ષેત્રમાં 10મું, 10+2 (ભૌતિક અને ગણિત વિષયો સાથે), 10ની સાથે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.             

વય મર્યાદા

નોટિફિકેશન મુજબ આ અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ.                

આટલી અરજી ફી ચૂકવવી પડશે             

આ ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 300 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકાય છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.                

એપ્લિકેશન પ્રક્રિયા શું છે?               

આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર સાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ નિયત સમય મર્યાદામાં અરજી કરવી જોઈએ. આ સિવાય ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે તેઓ 31 ઓગસ્ટ 2024 સુધી તેમનું ઈમેલ આઈડી બંધ ન કરે.              

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget