શોધખોળ કરો

Jobs 2023: આ વિષયમાં ગ્રેજ્યૂએશન કર્યુ છે, તો આ વેકેન્સી માટે જલદી કરો અરજી, 60,000 સુધી મળશે મહિનાનો પગાર

ગેલ ઇન્ડિયા લિમીટેડમાં બહાર પડેલી 120 વેકેન્સી માટે અરજી 10 માર્ચથી શરૂ થશે અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે.

GAIL India Limited Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં છો, તો અહીં ગેલ ઇન્ડિયા લિમીટેડમાં રોજગાર મેળવવાનો બેસ્ટ મોકો છે. અહીં સીનિયર એસોસિએટ, જૂનયિર એસોસિએટ સહિત અનેક કેટલાય પદો પર ભરતી બહાર પડી છે. તે કેન્ડિડેટ્સ જેને એક ખાસ વિષય સાથે ગ્રેજ્યૂએશન કર્યુ છે, તે આ પદો માટે એપ્લયા કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી 120 અલગ અલગ પદો ભરવામાં આવશે. એ પણ જાણી લો અરજી હજ શરૂ નથી થઇ. અરજી શરૂ થશે 10 માર્ચ 2023 થી. એપ્લીકેશન લિન્ક એક્ટિવ થયા બાદ તમે અરજી કરી શકો છો. 

આ છે લાસ્ટ ડેટ  -
ગેલ ઇન્ડિયા લિમીટેડમાં બહાર પડેલી 120 વેકેન્સી માટે અરજી 10 માર્ચથી શરૂ થશે અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે. આ સમયસીમાની અદર તમે ગમે ત્યારે પણ અરજી શકો છો. એ પણ જાણી લો કે માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાશે. આ માટે તમને ગેલની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે  – gailgas.com.

વેકેન્સી વિવરણ  -
સીનિયર એસોસિએટ (ટેકનિકલ) – 72 પદ
સીનિયર એસોસિએટ (ફાયર એન્ડ સેફ્ટી) – 12 પદ
સીનિયર એસોસિએટ (માર્કેટિંગ) – 6 પદ
સીનિયર એસોસિએટ (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) – 6 પદ
સીનિયર એસોસિએટ (કંપની સેક્રેટરી) – 2 પદ
સીનિયર એસોસિએટ (હ્યૂમન રિસૉર્સ) – 6 પદ
જૂનિયર એસોસિએટ (ટેકનિકલ) – 16 પદ

કોણ કરી શકે છે અરજી  -
આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સની પાસે અલગ અલગ બ્રાન્ચમાં એન્જિનીયરિંગની ડિગ્રી હોવી જરૂરી છે. જેમ કે સીનિયર એસોસિએટ ટેકનિકલના ઇલેક્ટ્રિક્લ, મિકેનિકલ, પ્રૉડક્શન, ઇલેક્ટ્રૉનિક્સ, ઇન્સ્ટ્રૂમેન્ટેશન વગેરેમાં કમ સે કમ 55 ટકા માર્ક્સની સાથે બેચલર્સ ડિગ્રી માટે કેન્ડિડેટ્સ અરજી કરી શકે છે. આ જ રીતે બાકીના પદો માટે પણ યોગ્યતા અલગ અલગ છે. બેસ્ટ એ રહેશે કે દરેક પદો વિશે ડિટેલમાં જાણવા માટે કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી લો.

સેલેરી કેટલી છે - 
ગેલમાં બહાર પડેલી સીનિયર એસોસિએટ પદ પર પસંદગી થનારા કેન્ડિડેટ્સને મહિને 60,000 રૂપિયા સુધી સેલેરી મળશે, વળી જૂનિયર એસોસિએટ પદ માટે સેલેરી 40,000 રૂપિયા મહિને છે. 

અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઇડબલ્યૂએસ અને ઓબીસી કેટેગરી માટે સેલેરી 100 રૂપિયા છે. જ્યારે એસટી, એસસી, પીડબલ્યૂ કેટેગરીના કેન્ડિડેટ્સને ફી નથી ભરવાની. 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget