શોધખોળ કરો

Job : NTPCમાં મેળવો નોકરી અને મેળવો મહિને 1 લાખ રૂપિયાથીયે વધુનો પગાર

આ સાથે તેની પાસે લાયકાત પછીના કામનો અનુભવ પણ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જરૂરી છે.

NTPC ACT Recruitment 2023: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમે આ જગ્યાઓ માટે અરજી કરી શકો છો. અરજીઓ ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ થોડા દિવસોમાં આવવા જઈ રહી છે. તેથી જો તમને રસ હોય તેવા ઉમેદવારોએ તુરંત જ ફોર્મ ભરો. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને આસિસ્ટન્ટ કેમિસ્ટ ટ્રેની (ACT)ની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. જો પસંદ કરવામાં આવે તો પગાર પણ સારો છે. આ જગ્યાઓ માટે અરજીઓ 18 મેથી કરવામાં આવી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 01 જૂન, 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.

કોણ કરી શકે અરજી? 

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, તે જરૂરી છે કે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પૂર્ણ સમયનો એમએસસી હોવો જોઈએ. આ સાથે તેની પાસે લાયકાત પછીના કામનો અનુભવ પણ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જરૂરી છે.

આ પદો માટે વય મર્યાદા 27 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આટલી બધી જગ્યાઓ ભરાશે, આટલો પગાર મળશે

આ ભરતી અભિયાન દ્વારા કુલ 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી અને એક વર્ષનો તાલીમ સમયગાળો પૂર્ણ કરવા પર ઉમેદવારને 30,000 રૂપિયાથી 1,20,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે.

અહીં અરજી કરો

NTPCની આ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે ઉમેદવારો આ બેમાંથી કોઈપણ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે - careers.ntpc.co.in અથવા ntpc.co.in. તમે અહીંથી પણ અરજી કરી શકો છો અને આ પોસ્ટ્સ વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો.

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે careers.ntpc.co.inની મુલાકાત લો.

અહીં ACT ભરતી 2023 માટેની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

નવા પૃષ્ઠ પર નોંધણી કરો અને જરૂરી વિગતો ભરો.

હવે વિગતો દાખલ કરીને ફોર્મ સબમિટ કરો.

આમ કરવાથી તમારી અરજી પૂર્ણ થઈ જશે.

અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget