શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jobs: લૉ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ મોકો, અહીં કોર્ટમાં નીકળી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની ડિટેલ્સ....

આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 32 પદો ભરવામાં આવશે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ, 2023 છે.

Allahabad High Court Recruitment 2023: અલ્હાબાદ હાઇકોર્ટ લૉ પાસ યુવાઓ માટે નોકરીનો બેસ્ટ મોકો લઇને આવી છે. અહીં ટ્રેની ક્લાર્કના પદો પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ખાલી પદોને ભરવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. એવા કેન્ડિડેટ્સ જે અરજી કરવા માટે યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તે સમય પર બતાવવામાં આવેલા ફોર્મેટમાં એપ્લાય કરી દે. અરજી માત્ર ઓનલાઇન થશે. આ માટે ઉમેદવારોએ અલ્હાબાદ હાઇકોર્ટની અધિકારિક વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – allahabdhighcourt.in. બીજા કોઇ માધ્યમથી અરજી સ્વીકાર નથી ગણાય અને એપ્લીકેશન લિન્ક 6 માર્ચે એક્ટિવ થઇ ગઇ હતી. 

આ છે અંતિમ તારીખ  -
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 32 પદો ભરવામાં આવશે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ, 2023 છે. આ વેકેન્સીની ખાસ વાત છે કે આના પર પસંદગી માત્ર ઇન્ટરવ્યૂના આધાર પર જ થશે. સિલેક્ટેડ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, અને આના આધાર પર જ નિયુક્તિ મળશે. 

કોણ કરી શકે છે અરજી  - 
આ પદો પર અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે એલએલબી પાસ કરેલુ હોવો જોઇએ. એટલે કે ત્રણ વર્ષનો પ્રૉફેશનલ કૉર્સ કે પાંચ વર્ષને ઇન્ટીગ્રેટેડ લૉ કોર્સ કરેલો હોવો જરૂરી છે, તેઓ જ અરજી કરી શકે છે. અરજીના સમયે ડિગ્રી પુરુ હોવી જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પદો માટે 21 થી 26 વર્ષ સુધીના કેન્ડિડેટ્સ જ એપ્લાય કરી શકે છે.  

એલએલબી કોઇ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી પુરી કરવામાં આવેલી હોય તે જરૂરી છે, સાથે જ કમ સે કમ 55 ટકા માર્ક્સ હોવા પર જ અરજી કરી શકે છે. આ ઉપરાંત કેન્ડિડેટ્સને કૉમ્પ્યૂટરનું પણ જ્ઞાન હોવું જોઇએ. જેમ કે ડેટા એન્ટ્રી, વર્ડ પ્રૉસેસિંગ વગેરે. 

કેટલી મળશે સેલેરી - 
આ બાબત જાહેર કરવામાં આવેલી નૉટિસમાં સ્પષ્ટ રીતે આપે છે કે, ક્લાર્કના પદ પર પસંદગી થનારા ઉમેદવારેને મહિને ફિક્સ 25,000 રૂપિયાની સેલેરી મળશે, અરજી માટે ફી 300 રૂપિયા છે. અન્ય કોઇપણ વિષયમાં ડિટેલમાં જાણવા માટે ઓફિશિયલ વેબસાઇટ જોઇ શકો છો. 

 

GPSC Exam: રાજ્યમાં વધુ એક પરીક્ષા રખાઈ મોકૂફ, જાણો ક્યારે યોજાવાની હતી

GPSC Exam: રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રખાઈ છે.  2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત વહીવટ સેવા વર્ગ-1ની મુખ્ય પરીક્ષા, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષા તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી વર્ગ -2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી અટકાવવાના કાયદાનો અમલ થશે, રાજ્યપાલે આપી મંજુરી

ગુજરાતમાં જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાબતના કાયદાને મંજૂરી મળી ગઈ છે.  ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે બિલ પર સહી કરીને કાયદો બનવી દીધો છે.  23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુંમતે પસાર થયું હતું.

સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઇ ગયું છે. સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં મુક્યો છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
મલાઈકા અરોરાએ રેમો સાથે જમીન પર સૂઈને કર્યો ડાન્સ, ગુસ્સામાં ગીતા માએ કહ્યું – હવે વધારે થઈ રહ્યું છે
મલાઈકા અરોરાએ રેમો સાથે જમીન પર સૂઈને કર્યો ડાન્સ, ગુસ્સામાં ગીતા માએ કહ્યું – હવે વધારે થઈ રહ્યું છે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Embed widget