શોધખોળ કરો

Jobs 2023: યંગ પ્રોફેશનલના પદ પર નીકળી ભરતી. 60 હજાર મળશે પગાર

આ ઝુંબેશ દ્વારા, યંગ પ્રોફેશનલ્સની 10 જગ્યાઓ, માર્કેટ પ્રમોશન અને સ્કીમ ઇમ્પ્લીમેન્ટેશન ડિપાર્ટમેન્ટની 04 જગ્યાઓ, ટેકનિકલ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનમાં પ્રત્યેકની 02 જગ્યાઓ ભરવામાં આવશે.

National Jute Board Jobs 2023: નેશનલ જ્યુટ બોર્ડે ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ યંગ પ્રોફેશનલની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે 7 જૂન સુધી અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટ jute.com પર જઈને વિગતો ચકાસી શકે છે.

National Jute Board Recruitment 2023: ખાલી જગ્યાની વિગતો 

આ ઝુંબેશ દ્વારા, યંગ પ્રોફેશનલ્સની 10 જગ્યાઓ, માર્કેટ પ્રમોશન અને સ્કીમ ઇમ્પ્લીમેન્ટેશન ડિપાર્ટમેન્ટ (MP&SI)ની 04 જગ્યાઓ, ટેકનિકલ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનમાં પ્રત્યેકની 02 જગ્યાઓ ભરવામાં આવશે.

National Jute Board Recruitment 2023: આવશ્યક શૈક્ષણિક લાયકાત

MP&SI: આ પોસ્ટ્સ માટે, ઉમેદવારે માર્કેટિંગમાં MBA / અર્થશાસ્ત્રમાં MA અથવા M.Sc હોવો જોઈએ.

ટેકનિકલ: આ માટે, ઉમેદવાર પાસે જ્યુટ-ટેક / ટેક્સટાઇલ ટેક / B.Sc (Ag) અથવા તેની સમકક્ષ B.Tech / BE ડિગ્રી હોવી જોઈએ.

ફાયનાન્સઃ આ માટે MBA (ફાઇનાન્સ)/ICWA/ICA/M.Comની પરીક્ષા પાસ કરવી જોઈએ.

એડમિનિસ્ટ્રશન: આ પોસ્ટ્સ માટે, ઉમેદવારે MBA (HR) / LLM પાસ કરેલ હોવું જોઈએ.

National Jute Board Recruitment 2023: વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

National Jute Board Recruitment 2023:  તમને કેટલો પગાર મળશે?

આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 60,000નો પગાર આપવામાં આવશે.

National Jute Board Recruitment 2023: મહત્વપૂર્ણ માહિતી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત ફોર્મેટમાં અરજીઓ મોકલીને સેક્રેટરી, નેશનલ જ્યુટ બોર્ડ, 3A અને 3B, પાર્ક પ્લાઝા, 71, પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700 016 પર 07 જૂન, 2023 સુધીમાં અરજી કરી શકે છે. અરજીપત્રકની સોફ્ટ કોપી ઉમેદવારે recruitment@njbindia.in પર મોકલવાની રહેશે. શરૂઆતમાં ઉમેદવારોની પસંદગી 1 વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે. જે બાદમાં 2 વર્ષ માટે અથવા સીધી ભરતી ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરવા ઉપરાંત, જો તમને ટાઇપિંગનું જ્ઞાન હોય, તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. બિહાર સ્ટાફ સિલેક્શન કમિશને સ્ટેનોગ્રાફરની 200 થી વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. આ પોસ્ટ્સ માટે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે, તેથી જો તમે પણ રસ ધરાવો છો, તો વિલંબ કરશો નહીં અને આ ભરતીઓ માટે તરત જ ફોર્મ ભરો. BSSCની આ જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે તમારે બિહાર સ્ટાફ સિલેકશન કમિશનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે જેનું સરનામું છે – bssc.bihar.gov.in

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget