શોધખોળ કરો

Jobs 2023: એન્જિનીયરિંગનો અભ્યાસ કર્યો છે ? તો આ ભરતીઓ માટે કરો અરજી, 24 જૂન છે લાસ્ટ ડેટ

ખાલી જગ્યાની વિગતો વિશે વાત કરીએ તો કુલ 205 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે

BEL Recruitment 2023 For Engineer Posts: નોકરીવાંચ્છુંઓ માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પ્રૉજેક્ટ એન્જિનીયર- I અને ટ્રેઇની એન્જિનિયર - I ની જગ્યા માટે યોગ્ય અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. અહીં, બમ્પર ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, તે અનુસાર, એન્જિનિયરિંગ ગ્રેજ્યૂએટ્સ માટે નોકરી મેળવવાની બેસ્ટ ચાન્સ છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 205 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન 2023 છે. જો તમે આ પૉસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો છેલ્લી તારીખ પહેલાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો, આ માટે તમારે BELની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે – bel-india.in.

વેકેન્સી ડિટેલ્સ - 
ખાલી જગ્યાની વિગતો વિશે વાત કરીએ તો કુલ 205 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આમાંથી 191 ખાલી જગ્યાઓ ટ્રેઇની એન્જિનિયર - I પૉસ્ટ માટેની છે અને 14 ખાલી જગ્યાઓ પ્રૉજેક્ટ એન્જિનિયર - I પૉસ્ટ માટેની છે. ડિટેલ્સમાં માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર આપેલુ નૉટિફિકેશન જોઈ શકો છો. આ નૉટિફિકેશન જોવા માટે નીચે આપેલ સીધી લિંક પર પણ ક્લિક કરી શકો છો.

અરજી માટે યોગ્યતા શું છે - 
આ પૉસ્ટ્સ માટે અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા સંસ્થામાંથી BE, B.Tech, B.Sc (ચાર વર્ષ) ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે, અથવા એન્જિનિયરિંગને લગતો અન્ય કોઈ કોર્સ કરેલો હોય. આ સાથે ઉમેદવાર માટે 55 ટકા માર્કસ હોવા પણ જરૂરી છે. જ્યાં સુધી વય મર્યાદા સંબંધિત છે, પ્રૉજેક્ટ એન્જિનિયર I ની પૉસ્ટ માટે વય મર્યાદા 32 વર્ષ અને ટ્રેઇની એન્જિનિયર I ની પૉસ્ટ માટે વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કઇ રીતે થશે સિલેક્શન  - 
આ જગ્યાઓ માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. જેઓ પાસ થશે તેઓ જ ઇન્ટરવ્યુ માટે જશે. બંને તબક્કા ક્લિયર કરનાર ઉમેદવારની પસંદગી અંતિમ ગણવામાં આવશે. નૉટિફિકેશન જોવા માટે આ સીધી લિંક પર ક્લિક કરો. 

બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક પણ પહેલા જાણે સિલેક્શન પદ્ધતિ

How To Prepare For Bank Exams 2023 : IBPS RRBએ 8000થી વધુ જગ્યાઓ પર ભરતી કરી છે. તેવી જ રીતે SBIથી IDBI સુધીની ઘણી બેંકોમાં નોકરીઓ બહાર આવી છે. તેમના માટે પસંદગીની પ્રક્રિયા અલગ છે પરંતુ એક વાત સામાન્ય છે કે પ્રથમ તબક્કાની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા જ કરવામાં આવશે. દરેક બેંકના નિયમોમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ વ્યાપક રીતે આ પરીક્ષાઓની તૈયારી આ રીતે કરી શકાય છે.

સૌથી પહેલા અભ્યાસક્રમ પર નાખો નજર

કોઈપણ બેંક માટે અરજી કરી હોય તો સૌથી પહેલા જુઓ કે તેનો અભ્યાસક્રમ શું છે. ત્યાર બાદ વિભાગ અનુસાર, જુઓ કે કોને કેટલું વેઇટેજ આપવામાં આવ્યું છે. તે મુજબ ટાઈમ ટેબલ બનાવો અને તૈયારી શરૂ કરો. જે વિભાગમાંથી વધુ પ્રશ્નો આવવાના હોય તેને વધુ વેઇટેજ આપો.

મોક ટેસ્ટ આપો અને સમયની અંદર પેપર પૂરૂ કરો

જેમ જેમ તૈયારી આગળ વધે તેમ, પહેલા મોક ટેસ્ટ આપો. તેના પરથી તમને ખબર પડી જશે કે તમારું કયું ક્ષેત્ર નબળું છે અને કયા માટે વધુ મહેનતની જરૂર છે. તે મુજબ તૈયારી સાથે આગળ વધો. નેટ પર ક્વિઝ આપવામાં આવે છે જેમાં ટાઈમર પણ હોય છે. તમે તેમની મદદ સાથે તૈયાર કરી શકો છો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget