શોધખોળ કરો

NEET UG 2022: એનટીએ એ લંબાવી નીટ યુજી માટે અરજીની અંતિમ તારીખ, આ તારીખ પહેલા કરો અરજી

આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા એનટીએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી.

NEET UG 2022: એનટીએ દ્વારા નીટ યુજી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા એનટીએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી. હવે તેને આગળ વધારવામાં આવી છે. હજુ સુધી જે ઉમેદવારોએ નીટ યુજી 2022 માટે અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ઓનલાઇન માધ્યમથી જમા કરાવી શકે છે.

એનટીએ એ જાહેર કર્યુ નોટિફિકેશન

એનટીએ દ્રારા તારીખ લંબાવવાને લઈ સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. મહાનિર્દેશક સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા કાર્યાલયની અરજીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET UG 2022 પરીક્ષાનું આયોજન નિર્ધારીત સમય 17 જુલાઈના રોજ કરાશે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. આ સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી છે.

NEET UG 2022 માટે કેટલી છે અરજી ફી

નીટ યુજી 2022 માટે અરજી કરતાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ 1600 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે. જ્યારે ઈડબલ્યુએસ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 1500 રૂપિયા તથા એસસી, એસટી વર્ગના ઉમેદવારોએ 800 રૂપિયા જમા કરાવવા પડશે. એનઆરઆઈ ઉમેદવારો માટે 8500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે.

NEET UG 2022: એનટીએ એ લંબાવી નીટ યુજી માટે અરજીની અંતિમ તારીખ, આ તારીખ પહેલા કરો અરજી

NEET UG 2022 માટે કેવી રીતે કરશો અરજી

  • ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાય.
  • હોમ પેજ પર નીટ યુજીના સેક્શનમાં જાવ.
  • હવે પરીક્ષા માટે અરજી સાથે જોડાયેલી લિંક પર ક્લિક કરો.
  • જે બાદ નવા પેજ પર તમે જશો.
  • અહીંયા જરૂરી જાણકારી ભરો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજીપત્ર ભરો.
  • જે બાદ અરજી ફી ભરો અને સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે અરજી પત્ર ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કઢાવી લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget