શોધખોળ કરો

Railway Recruitment 2025: ભારતીય રેલવેમાં બહાર પડી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

Railway Recruitment 2025: આ ભરતી હેઠળ SECR એ કુલ 1007 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે

Railway Recruitment 2025: જો તમે રેલવેમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા માટે એક ગોલ્ડન તક આવી ગઈ છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR), RRC નાગપુર ડિવિઝન દ્વારા એપ્રેન્ટિસની બમ્પર પોસ્ટ્સની ભરતી માટે એક નોટિફેશન બહાર પાડવામાં આવ્યું છે જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને તપાસ કરી શકે છે.

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ સત્તાવાર સાઇટ apprenticeshipindia.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 4 મે 2025 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.

ખાલી જગ્યાઓની વિગતો અહીં છે

આ ભરતી હેઠળ SECR એ કુલ 1007 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે. આમાંથી 919 જગ્યાઓ નાગપુર વિભાગ માટે અનામત છે અને 99 જગ્યાઓ વર્કશોપ મોતી બાગ માટે અનામત છે.

જરૂરી લાયકાત શું છે?

આ ભરતીમાં ફક્ત તે ઉમેદવારો જ અરજી કરી શકશે જેમણે માન્ય બોર્ડમાંથી 10મું (50 ટકા ગુણ સાથે) પાસ કર્યું હોય. આ સાથે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ જરૂરી છે.

વય મર્યાદા

સૂચના મુજબ ઓછામાં ઓછા 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ (5 એપ્રિલ 2025ના રોજ). અરજી કરનારા અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને PWD ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

તમારે આટલી અરજી ફી ચૂકવવી પડશે

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી/એસટી/પીડબ્લ્યુડી ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

સ્ટાઇપેન્ડ કેટલું મળશે?

2 વર્ષનો ITI કોર્સ ધરાવતા લોકો: દર મહિને 8050 રૂપિયા

1 વર્ષનો ITI કોર્સ ધરાવતા લોકો: દર મહિને 7700 રૂપિયા

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક ગોલ્ડન તક આવી છે. ભારતીય રેલવેએ 9900 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે અને આ માટેની અરજી પ્રક્રિયા આજે 10 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે.

જે ઉમેદવારો રેલવેમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ હવે RRBની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે. ઑફલાઇન અથવા અન્ય કોઈપણ ફોર્મ દ્વારા મોકલવામાં આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Embed widget