શોધખોળ કરો

Schools Closed: ભારે વરસાદના કારણે 22 જુલાઇ સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ, જાણો ક્યાં જાહેર કરાયો પરિપત્ર ?

આ કડીમાં લેટેસ્ટ અપડેટ એ છે કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને શાળાઓને બંધ કરી દેવામાં આવી છે

Himachal Pradesh Schools Closed: સમગ્ર ભારતમાં અત્યારે ભારે વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીને દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. વરસાદના કારણે થયેલી તબાહી અટકવાનું નામ નથી લઈ રહી. દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધી પૂરને કારણે લાખો લોકોનું  જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કારણે અનેક જગ્યાએ શાળાઓ પણ કેટલાક દિવસો સુધી બંધ રાખવી પડી છે. 

આ કડીમાં લેટેસ્ટ અપડેટ એ છે કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. સરકારે આ અંગે આદેશ પસાર કર્યો છે. આ આદેશ કિન્નૌર જિલ્લાના ડેપ્યૂટી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તમામ સરકારી, ખાનગી શાળાઓ, પૂર્વ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 22 જુલાઈ 2023 સુધી બંધ રહેશે. આ આદેશ સબ-ડિવિઝન નિચાર અને નંગલા તાલુકાની તમામ શાળાઓને લાગુ પડશે.

ટ્વીટમાં શું છે લખેલું - 
આ સંદર્ભે કિન્નૌર જિલ્લાના ડેપ્યૂટી કમિશનરે ટ્વીટ કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ભૂસ્ખલન અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને સબ-ડિવિઝન નિચાર અને તહસીલ નંગલાની તમામ સરકારી, ખાનગી શાળાઓ, પ્રી-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો 20 થી 22 જુલાઈ 2023 સુધી બંધ રહેશે.

વધુ માહિતી માટે શાળાનો સંપર્ક કરો
હિમાચલ પ્રદેશમાં તાજેતરના ભારે વરસાદ, ભૂસ્ખલન અને વરસાદને કારણે થયેલા વિનાશમાં લગભગ 108 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અઠવાડિયે ત્રણ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને કેટલાય વાહનોને નુકસાન થયું હતું. આ ઘટના કુલ્લુના કિયા ગામમાં બની હતી. આ કારણોસર સાવચેતીને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, શાળાના સ્ટાફ, વાલીઓ અને બાળકોને પણ શાળાના સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને આગામી શાળા ક્યારે ખુલશે તેના અપડેટ્સ જાણવા મળે. રજાઓ વધી જાય તો તેની માહિતી મેળવીને જ ઘરની બહાર નીકળો.

મુંબઈ અને તેલંગાણામાં પણ શાળાઓ બંધ છે
મુંબઈમાં પણ આજે એટલે કે 20 જુલાઈએ શાળાઓ બંધ રાખવામાં આવી છે. અહીં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. IMDએ કેટલીક જગ્યાઓ માટે રેડ એલર્ટ અને કેટલાક માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. એવી જ રીતે તેલંગાણા સરકારે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે શાળાઓ બંધ કરી દીધી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget