શોધખોળ કરો

SBI Jobs 2023: બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સોનેરી તક, આ બેંકમાં નિકળી બમ્પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ જોઈલો

SBI SCO Recruitment 2023: એવા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેઓ બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

State Bank of India SCO Recruitment 2023: એવા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેઓ બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ બેંકમાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટ sbi.co.in પર જઈને ભરતી માટે અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, આ ભરતી અભિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 442 મેનેજર અને વિશેષજ્ઞ પોસ્ટની ભરતી કરશે.

State Bank of India SCO ભરતી 2023: પસંદગી આ રીતે કરવામાં આવશે
આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા દેશભરના ઘણા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થશે.

State Bank of India SCO ભરતી 2023: આટલી અરજી ફી ચૂકવવી પડશે
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 750 છે. જ્યારે SC/ST/PWBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. ઉમેદવારો ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ વગેરે દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકે છે.

SBI SCO ભરતી 2023: આ તારીખો પર વિશેષ ધ્યાન રાખો
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 16 સપ્ટેમ્બર 2023
અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ: 16 ઓક્ટોબર 2023
પરીક્ષાની સંભિવત તારીખ: ડિસેમ્બર 2023- જાન્યુઆરી 2024

SBI SCO ભરતી 2023: કેવી રીતે અરજી કરવી
પગલું 1: સૌ પ્રથમ ઉમેદવારો SBI કેરિયર પેજ  sbi.co.in/web/careers પર જાઓ
પગલું 2: તે પછી ઉમેદવારો હોમ પેજ પર SCO 2023 નોંધણી લિંક પર ક્લિક કરો
પગલું 3: પછી ઉમેદવારો નોંધણી કરે  અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધે 
પગલું 4: આ પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરે
પગલું 5: પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે 
પગલું 6: આ પછી ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરે 
પગલું 7: અંતે ઉમેદવારોએ વધુ જરૂરિયાત માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લે

આ પણ વાંચો

IDBI Bank Recruitment 2023: 600 પદ પર બહાર પડી ભરતી,  ગ્રેજ્યુએશન પાસ કરો અરજી, આ રીતે થશે સિલેક્શન 

Click here to check the notification of managerial post

Click here to check notification of specialist post

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget