શોધખોળ કરો

UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક

UGC-NET Result: યુજીસીના પ્રમુખ પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે UGC NTA સાથે મળીને કામ કરી રહ્યું છે અને UGC-NET પરિણામો એક-બે દિવસમાં જાહેર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

UGC-NET Result:  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી નેટ)નું પરિણામ એકથી બે દિવસમાં જાહેર થઈ શકે છે. યુજીસી સેક્રેટરીએ આ માહિતી આપી છે. UGC India એ ટ્વીટ કરીને જણાવ્યું કે, COVID-19 મહામારીના કારણે, ડિસેમ્બર-2020 UGC-NET યોજી શકાઈ નથી. જેના કારણે 20 નવેમ્બર 2021 અને 05 જાન્યુઆરી 2022 વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ડિસેમ્બર 2020 અને જૂન 2021ની UGC NET સાયકલ એક સાથે હાથ ધરવામાં આવી હતી.

ટ્વીટર પર જારી કરાયેલી એક રિલીઝમાં, UGC દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે UGC-NET દેશના 239 શહેરોમાં ફેલાયેલા 837 કેન્દ્રોમાં 81 વિષયોમાં લેવામાં આવી હતી. UGC-NET માટે 12 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુજીસીના પ્રમુખ પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે UGC NTA સાથે મળીને કામ કરી રહ્યું છે અને UGC-NET પરિણામો એક-બે દિવસમાં જાહેર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

ઉમેદવારો પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકવાર પરિણામ જાહેર થયા પછી તેઓ NTAની અધિકૃત વેબસાઈટ પર તેમના સ્કોર ચેક કરી શકશે.

પરિણામ જાહેર થયા બાદ આ રીતે કરી શકાશે ચેક

  • સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  • સ્ટેપ 2: હોમ પેજ પર, 'UGC NET ડિસેમ્બર 2020 અને જૂન 2021 પરિણામો' લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તે પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને લોગિન કરો.
  • સ્ટેપ 4: તમારે UGC NET ડિસેમ્બર 2020 અને જૂન 2021 ના ​​પરિણામમાંથી તમારું પરિણામ પસંદ કરવાનું રહેશે.
  • સ્ટેપ 5: આ પછી ઉમેદવારનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 6: ઉમેદવારોએ તેને ડાઉનલોડ કરવું જોઈએ અને ભવિષ્ય માટે પણ તેની પ્રિન્ટ આઉટ લઈ લેવી જોઈએ.   

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget