શોધખોળ કરો

કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ કરી હિંસા, મારા પર નોંધી FIR'

અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી. મારા રૉડ શૉ દરમિયાન ત્રણ વાર હુમલા થયા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પોતાના રૉડ શૉ દરમિયાન હિંસા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી, પીસીમાં અમિત શાહે મમતા સરકાર પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે.અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણીના 6 તબક્કા સમાપ્ત થઇ ચૂક્યા છે, આ 6 તબક્કામાં પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય પણ હિંસા નથી થઇ. આનો મતલબ સ્પષ્ટ છે કે, હિંસાનું કારણ માત્ર મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ છે. શાહે કહ્યું કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બીજેપીના કાર્યકર્તાઓએ નહીં પણ ટીએમસીના કાર્યકર્તાઓએ તોડી હતી. કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ કરી હિંસા, મારા પર નોંધી FIR પ્રેસ કૉન્ફરન્સમાં અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી. મારા રૉડ શૉ દરમિયાન ત્રણ વાર હુમલા થયા. હિંસાને રોકવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. કાલની ઘટના ચિંતાજનક છે. અમિત શાહે કહ્યું કે, હિંસા દરમિયાન વિદ્યાસાગર કૉલેજનો ગેટ બંધ હતો તો પછી વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી? અંદર કોન ગયુ? જ્યારે બીજેપી કાર્યકર્તા રસ્તાંઓ પર હતા. આ જે હિંસા થઇ છે તે ટીએમસીના કાર્યકર્તાઓએ કરી છે. મારા પર એફઆઇઆર નોંધવામાં આવી, મમતા દીદી અમે તમારી એફઆઇઆરથી નથી ડરતાં. અમારા 60થી વધારે કાર્યકર્તાઓનો જીવ તમારા ગુંડાઓએ લઇ લીધો છે, છતાં અમે અમારુ અભિયાન નથી રોક્યુ.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget