શોધખોળ કરો

એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત

ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે, જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે.

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવતાં ક્ષેત્રીય દળોએ પોતાની રણનીતિ તૈયાર ઘડવાનું શરૂ કરી દીધું છે. જોકે કયા પક્ષ સાથે રહેવું તે 23 તારીખ બાદ જ ખબર પડશે. ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે, જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે. એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત બીજેડી પ્રવક્તાએ અમર પટનાયકે કહ્યું હતું કે, અમે ગઠબંધનનું સમર્થન કરીશું જે અમારી માંગણીઓ પુરી કરશે. જો NDAની સરકાર બનશે તો અમે તેને સમર્થન આપી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે અમારી સમસ્યાઓ જેવી કે સ્પેશિયલ કેટેગરીને સમજશે અમે તેની સાથે જઈશું. એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત બીજેડી પ્રવક્તા અમર પટનાયકે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટી એ જ દળ કે ગઠબંધનનું સમર્થન કરશે જે દિલ્હીમાં સરકાર બનાવશે. આ સમર્થનની એક શરત પણ રહેશે. જે કોઈ પક્ષ કે દળ સરકાર રચાયા બાદ ઓરિસ્સાના વણ ઉકેલાયેલા અને વર્ષોથી પડતર પડેલા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે તેને અમારું સમર્થન રહેશે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget