શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી 2019: ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ, અમિત શાહ લડશે ચૂંટણી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે 184 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાઈ છે. તેમના સ્થાને ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.
રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડશે. નાગપુરથી નિતિન ગડકરી અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં આ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. લોકસભા ચૂંટણી: BJPના 184 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, PM મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે ચૂંટણી અમિત શાહને ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાતાં ગુજરાત ભાજપમાં દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયોUnion Minister and BJP leader J P Nadda: 182 candidates will be declared today, PM Modi to contest from Varanasi, Amit Shah from Gandhinagar, Rajnath Singh from Lucknow, Nitin Gadkari from Nagpur. pic.twitter.com/KwRjH6s0Ri
— ANI (@ANI) March 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement