શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે કેટલા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા મેદાનમાં, જાણો વિગત

ભાજપે આ વખતની ચૂંટણીમાં આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપની વાત કરીએ તો તેમણે એક રૂપાણી સરકારના મંત્રી સહિત ચાર ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપે આ વખતની ચૂંટણીમાં આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપની વાત કરીએ તો તેમણે એક રૂપાણી સરકારના મંત્રી સહિત ચાર ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. ભાજપની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પર અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે. પાટણ બેઠક પર ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલ બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ભાજપે રૂપાણી સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ગત લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીયમંત્રી હરીભાઈ ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમને આ વખતે ભાજપે ટિકીટ આપી નથી. કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પોરબંદરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને સુરેન્દ્રનગર બેઠક પર લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે. એટલું જ નહીં, સાબરકાંઠા બેઠક પર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

Embed widget