શોધખોળ કરો

આજે ભાજપ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, જાણો ક્યા મુદ્દાઓ પર પાર્ટી કરી શકે છે વાયદા

પ્રથમ તબક્કાના મતદાનને હવે ત્રણ દિવસ જ બાકી છે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યું છે.

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાનને હવે ત્રણ દિવસ જ બાકી છે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યું છે. ત્યારે ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પોતાની ન્યાય યોજના પર ફ્રન્ટફુટ પર રમી રહી છે, ત્યારે યુવાઓને રોજગારીના મુદ્દે પણ ચર્ચામાં છે. એવામાં ભાજપની સામે રાહુલ ગાંધીના ટોપ 5 માસ્ટરસ્ટ્રોકનો જવાબ દેવાનો પડકાર છે. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે. બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર, અયોધ્યા, મથુરા-કાશી કોરિડોર અને જમ્મુ-કાશ્મીર સંબંધિત કલમ 370 પર વાયદા કરી શકે છે. આજે ભાજપ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, જાણો ક્યા મુદ્દાઓ પર પાર્ટી કરી શકે છે વાયદા તેની સાથે જ બીજેપી સમાન નાગરિક સંહિતા, ગૌરક્ષાને પણ ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપી શકે છે. ગરીબોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાના કોંગ્રેસના વાયદાને ધ્યાને લઈ બીજેપી તરફથી સમાજના જુદા જુગા વર્ગોને આકર્ષવા માટે અનેક વાયદા કરવાની શક્યતા છે. સંકલ્પ પત્રમાં ખેડૂત અને નવયુવાનોના હિતો સાથે જોડાયેલા વિષયોને મુખ્યત્વે પ્રસ્તુત કરવામાં આવી શકે છે. ખેડૂતોને લઈ બીજેપી મોટી જાહેરાત આ સંકલ્પ પત્ર દ્વારા કરી શકે છે. સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાની પહેલ પર વિસ્તારથી ચર્ચા થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Embed widget