શોધખોળ કરો

સુરતમાં ભાજપ કયા દિગ્ગજ પાટીદારને આપી શકે છે લોકસભાની ટીકિટ? જાણો કોણે કરી છે દાવેદારી

સુરત: અત્યાર સુધી ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 16 બેઠકોનાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ તેમાં સુરતનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં બીજેપી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટીકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે. સુરતમાં ભાજપ કયા દિગ્ગજ પાટીદારને આપી શકે છે લોકસભાની ટીકિટ? જાણો કોણે કરી છે દાવેદારી મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે. તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકાર તરફથી મધ્યસ્થી કરી હતી. સુરતમાં ભાજપ કયા દિગ્ગજ પાટીદારને આપી શકે છે લોકસભાની ટીકિટ? જાણો કોણે કરી છે દાવેદારી જો સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતારગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે, સુરતમાંથી દર્શના જરદોષની ટિકિટ કપાઈ શકે છે. સુરતમાં ભાજપ કયા દિગ્ગજ પાટીદારને આપી શકે છે લોકસભાની ટીકિટ? જાણો કોણે કરી છે દાવેદારી મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું માત્ર પાટીદારોનો જ નહીં પરંતુ દરેક સમાજનો માણસ છું. જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ જોડાઈશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget