શોધખોળ કરો

Gujarat Politics: અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો, ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર પર હુમલો, સાંસદ કાછડિયા સાથે પણ ઝપાઝપી

Gujarat Politics:ગુજરાત લોકસભાની અમરેલી બેઠકના ઉમેદવારને લઇને વિવાદ શરૂ થયો છે. ઉમેદવાર બદલવા મુદ્દે વિખવાદ સર્જાતા પક્ષમાં જ બે જુથ પડી ગયા છે.

Loksabha Election 2024:  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શિસ્તબંધ કહેવાતી ભાજપ પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી લોકસભાની બેઠકના ઉમેદવારને લઇને ભાજપમાં અંદરો અંદરના મતભેદ સપાટી પર જોવા મળી રહ્યાં છે. લોકસભા ટિકિટને લઈને અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર હિરેન વિરડીયા પર હુમલો થયો છે.ભાજપના બંન્ને જૂથ વચ્ચે મારામારી થતા વિવાદ  વધુ વકર્યો છે. વિવાદને શાંત પાડવા સાંસદ કાછડીયા ઘટનાસ્થળે પહોચ્યાં છે. જો કે અહીં કાછડિયા સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. કાર્યવાહીમાં વિલંબ થતાં સાંસદ કાછડિયા પોલીસ પર ભડક્યાં હતા. ભાજપના બંને જુથના કાર્યકરોને મારામારીમાં ઇજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે.

અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર

 એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો  છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં  પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે  પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના  પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. હવે અમરેલી જિલ્લા ભાજપમાં એવો ઘાટ ઘડાયો છે કે એક પાર્ટી ભાજપમાં લોકસભાના અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર  ભરત સુતરિયાના સમર્થનનું એક જુથ  અને તેના સામે તેને લડવા ન દેવા માંગતા ભરત સુતરિયાના વિરોધીનું એક જુથ ઉભું થયું છે. અમરેલીના દેવળા ગામમાં ગઇ કાલે ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યાં હતા.                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget