શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વાયનાડમાં બોલી પ્રિયંકા ગાંધી- ચૂંટણી જુમલો હતો તમામ વ્યક્તિને 15 લાખ રૂપિયા આપવાનું વચન

પ્રિયંકાએ અહીં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ એક સરકાર સત્તામાં આવી હતી જેને બહુમતથી મત આપવામાં આવ્યા હતા. આપણા દેશના લોકોએ બીજેપી સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓ મુકી હતી

નવી દિલ્હીઃ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તે પોતાના ભાઇ અને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રચાર કરવા કેરલના  વાયનાડ પહોંચી હતી. પ્રિયંકાએ અહીં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ એક સરકાર સત્તામાં આવી હતી જેને બહુમતથી મત આપવામાં આવ્યા હતા. આપણા દેશના લોકોએ બીજેપી સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓ મુકી હતી. આ સરકારે સત્તામાં આવ્યા બાદ લોકોને દગો આપવાની શરૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધીએ ભાજપના 15 લાખ રૂપિયા આપવાના વચન પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ એવું માનવા લાગ્યા કે સત્તા તેમની છે લોકોની નહી. તેમના અધ્યક્ષે જાહેરાત કરી કે તમામના બેન્ક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આ વચન ફક્ત ચૂંટણી માટે  હતો જેને તેમણે  જુમલો ગણાવ્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું તે વ્યક્તિ તરફથી ઉભી છું જે જન્મ્યો ત્યારથી હું તેને જાણું છું. તે આ ચૂંટણીમાં તમારા ઉમેદવાર હશે. તે છેલ્લા 10 વર્ષમાં વિરોધીઓ તરફથી વ્યાપક પ્રમાણમાં વ્યક્તિગત હુમલાઓનો સામનો કરી ચૂક્યા છે. તેમની તે છબિ બનાવવામાં આવી છે જે સચ્ચાઇથી ઘણી દૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget