શોધખોળ કરો

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

આજે રાજસ્થાનના જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેની અધ્યક્ષતા કરી રહ્યા છે.

55th GST Council Meeting: આજે રાજસ્થાનના જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન GST દરો અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમો, લક્ઝરી વસ્તુઓ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સહિત અન્ય ઘણી કેટેગરીના સામાન પર GST ઘટાડી શકાય છે અથવા તેમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી શકે છે. GST કાઉન્સિલ એ સર્વોચ્ચ સંસ્થા છે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર નિર્ણય લે છે.

આજે આ મુદ્દાઓ પર લઈ શકાય છે નિર્ણય-

  • લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડવાના પ્રસ્તાવ પર બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.
  • ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર GSTમાંથી મુક્તિ મેળવવાની શક્યતા.
  • વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા આરોગ્ય વીમા પ્રિમીયમ પર GSTમાંથી મુક્તિ.
  • વરિષ્ઠ નાગરિકો સિવાયની વ્યક્તિઓ માટે રૂ. 5 લાખ સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા પૉલિસીના પ્રીમિયમ પર GSTમાંથી મુક્તિ.
  • 5 લાખથી વધુની પોલિસી માટે પ્રીમિયમ પર 18 ટકા GST દર જાળવી રાખવો.

આ લક્ઝરી વસ્તુઓની કિંમત વધી શકે છે

  • આજની બેઠકમાં અનેક લક્ઝરી વસ્તુઓ પરના GST દર અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
  • 25,000 રૂપિયાથી વધુ કિંમતની હાથની ઘડિયાળો પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવી શકે છે.
  • 15,000 રૂપિયા પ્રતિ જોડીથી વધુ કિંમતના ફૂટવેર પર GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવી શકે છે.
  • જો આપણે રેડીમેડ કપડાની વાત કરીએ તો 1500 રૂપિયા સુધીની કિંમતના કપડા પર 5%, 1500 થી 10,000 રૂપિયા સુધીની કિંમતના કપડા પર 18% અને 10,000 રૂપિયાથી વધુ કિંમતના કપડા પર 28% GST લાદવામાં આવે તેવી શક્યતા છે.
  • સિગારેટ અને તમાકુ સહિતના  પીણાં પર GST 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની શક્યતા છે.

આ વસ્તુઓની કિંમતમાં ઘટાડો થઈ શકે છે

  • ગ્રાહકોને રાહત આપવા માટે અમુક સામાન પર GST ઘટાડવાની પણ શક્યતા છે.
  • પેકેજ્ડ પીવાના પાણી (20 લિટર કે તેથી વધુ) પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની શક્યતા.
  • 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.
    નોટબુક પર GST 12 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget