Gujrat election 2022: Gujarat Election 2022 : કોંગ્રેસ-NCPએ કર્યું ગઠબંધન, કઈ ત્રણ સીટ પર સાથે મળીને લડશે ચૂંટણી
કોગ્રેસે વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે કે,. એનસીસીપી સાથે ગઠબંધન કરીને 125 જીતીશું.
Gujrat election 2022:કોગ્રેસે વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે કે,. એનસીસીપી સાથે ગઠબંધન કરીને 125 જીતીશું.
કોગ્રેસે વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે કે,. એનસીસીપી સાથે ગઠબંધન કરીને 125 જીતીશું. કોંગ્રસે બેઠક આપવા તૈયાર છે. ત્રણ બેઠક પર સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉમરેઠ, નરોડા, કુતિયાણા અને દેવગઢ બારીયા બેઠક પર ગઠબંધન કરે તેવી શક્યતા
Gujrat election 2022: ગાંધીનગરની આ 4 બેઠક પર અલ્પેશ ઠાકોરની ટિકિટ લગભગ નિશ્ચિત
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળી શકે છે.
Gujrat election 2022: કોંગ્રેસે જાહેર કરેલ 89 બેઠકમાંથી 10 મહિલાને ઉતારી મેદાને
Gujrat election 2022: કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર થયેલ યાદીમાં 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો ભાજપે 160માંથી 14 મહિલા ઉમેદવારને મેદાને ઉતારી છે.
કૉંગ્રેસે ગત રાત્રે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં કેટલાક ધારાસભ્યોને રિપીટ કરાયા છે તો 89 ઉમેદવારમાંથી 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસે કઇ 10 મહિલા ઉમેદવારની પસંદગી કરી છે.જાણીએ
કોંગ્રેસે આ 10 મહિલા ઉમેદવારને કર્યો પસંદ
કલ્પના મકવાણા- લીંબડી
જેરમાબેન વસાવા- ડિડિયાપાડા
ભારતીબેન પટેલ- કરંજ
અમીબેન યાજ્ઞિક- ઘાટલોડિયા
સ્નેહલતાબેન ખાંટ – મોરવાહડફ
અમીબેન રાવત – સંયાજીગંજ
તશ્વની સિંગ – માંજલપુર
પન્નાપટેલ –બારડોલી
હેમાંગીની ગરાસિયા- સુરત
જયશ્રીબેન પટેલ-પારડી