શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જ્યોતિરાદિત્ય સિધિંયાને ગુના બેઠકથી ટિકિટ
લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે પોતાના સાત ઉમેદવારોના નામની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબની બેઠકો સામેલ છે. કૉંગ્રેસે મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે પોતાના સાત ઉમેદવારોના નામની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબની બેઠકો સામેલ છે. કૉંગ્રેસે મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશની ગુના બેઠક સિંધિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. 2014માં જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
પંજાબની આનંદપુર સાહિબ બેઠક પરથી કૉંગ્રેસે મનીષ તિવારીને ટિકિટ આપી છે. મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી કૉંગ્રેસે શેલેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.Congress party releases their list of 7 candidates for #LokSabhaElections2019 Jyotiraditya Scindia to contest from Guna (Madhya Pradesh) and Manish Tewari to contest from Anandpur Sahib (Punjab). pic.twitter.com/NzjFiLAewo
— ANI (@ANI) April 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion