શોધખોળ કરો

કોંગ્રેસે હાથ ધર્યું ડેમેજ કંટ્રોલઃ પાંચ લોકસભા બેઠક પર આંતરિક અસંતોષ, 4 બેઠકો પર BTP બગાડી શકે છે બાજી

અસંતોષને ડામવા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠકો શરૂ કરી છે. કોંગ્રેસમાં સુરેન્દ્રનગર, ખેડા,બનાસકાંઠા,સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ પર અસંતોષની સ્થિતિ છે.

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ 26 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, પાંચ બેઠકો પર કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે. જો નારાજગી દૂર ન થાય તો કોંગ્રેસને આ બેઠકો પર મુશ્કેલી પડી શકે છે. આ બેઠકો પર કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. અસંતોષને ડામવા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠકો શરૂ કરી છે. કોંગ્રેસમાં સુરેન્દ્રનગર, ખેડા,બનાસકાંઠા,સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ પર અસંતોષની સ્થિતિ છે. ખેડા લોકસભા સીટ પર કોંગ્રેસના નારાજ અસંતુષ્ટોનો કોકડું ગૂંચવાયું છે. અસંતુસ્ટોને મળવા પહોંચેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અસંતુષ્ટોને મનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ધારાસભ્ય કાળુસિંહ ડાભી, જિલ્લા પ્રમુખ રાકેશ ઝાલા સહિતના તાલુકા પ્રમુખોએ રાજીવ સાતવને મળવાની જીદ કરી છે. રાજીવ સાતવને મળ્યા બાદ જ સમગ્ર વિવાદનો કોઈ ઉકેલ આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નારાજગી કોંગ્રેસને ભારે પડી શકે છે. એટલું જ નહીં, રાજ્યની 5 લોકસભાની બેઠક પર આંતરિક અસંતોષ અને ચાર બેઠકો પર BTPના ઉમેદવારો કોંગ્રેસની બાજી બગાડી શકે છે. આ વખતે બીટીપી સાથે ગઠબંધન ન થતાં ચાર સીટ પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં પ્રભાવ પાડી શકે છે.

ટોપ સ્ટોરી

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Embed widget